Wednesday, November 12, 2025
- Advertisement -spot_img

મોરબી

હળવદ વિસ્તારમાં ખનીજચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

હળવદ: હળવદ પોલીસ સ્ટેશનના ખનીજચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી મોરબી લોકલ ક્રાઈમ બ્રાંચ. મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લોસ્કોડ, મોરબીનો સ્ટાફ કામગીરી કરવા સારૂ પ્રયત્નશીલ હતા....

ટંકારા તાલુકાના લજાઈ ગામે ” આંતરરાષ્ટ્રીય મિલેટ સ્પર્ધા યોજાઇ”

ટંકારા: સરકાર દ્વારા ચાલું વર્ષેને મિલેટ બાજરી વર્ષ તરીકે જાહેર કરવામાં આવી છે. હાલના તબક્કે માણસને બાજરી પચવામાં સરળ અને આરોગ્યપદ એવાં ખોરાક ધટકનો...

લાતીપ્લોટ મેઈનરોડ પર ભુગર્ભ ગટરનાં ગંદા પાણી ફરી વળ્યા

મોરબી:મોરબીનાં લાતીપ્લોટ મેઈનરોડ પર ભુગર્ભ ગટરના દુર્ગંધ મારતાં ગંદા પાણીથી લોકો ત્રાહીમામ પોકારી ઊઠયા છે અનેક વખત સ્થાનિક લોકો દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી...

આગામી 12મીએ ટંકારા ખાતે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે

ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારો જોગ મોરબી: રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા તા. ૧૨-૦૭-૨૦૨૩ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, રાજકોટ- મોરબી હાઇવે, રામદેવ પીરના મંદિરની બાજુમાં,...

લજાઈ ચોકડીથી જડેશ્વર સુધીના રોડનું કામ લોટ પાણીને લાકડા

હજુ ચોમાસાની દસ્તક દીધી છે ત્યાં ઉખડવા લાગ્યો. ભારે વરસાદમાં શું હાલત થશે..? ટંકારા: ટંકારા તાલુકાના લજાઈ ચોકડીથી જડેશ્વર સુધીનો રોડ અતિ બિસ્માર...

ઘુંટુ નજીક કેમિકલયુક્ત પ્રવાહીનો નિકાલ કરનાર ફેક્ટરીનું વીજ કનેક્શન કપાયું

જીપીસીબી દ્વારા લેવામાં આવેલ સેમ્પલ ફેઈલ થતાં ક્લોઝર નોટીસ આપવામાં આવી હતી મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં આવેલ વિવાન કેમિકલ નામની ફેક્ટરીનું વિજ કનેક્શન...

સી.એ.ફાઈનલની પરિક્ષા પાસ કરતા અંકિત દેવેન્દ્રભાઈ હિરાણીને સન્માનિત કરતા મોરબી લોહાણા સમાજના અગ્રણીઓ

મોરબી: મોરબી લોહાણા મહાજન પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, સી.પી.પોપટ, પ્રતાપભાઈ ચગ સહીત ના અગ્રણીઓએ વિદ્યાર્થી ની ઉત્કૃષ્ઠ સિધ્ધી ને બિરદાવી. તાજેતર માં ICAI દ્વારા...

ટંકારાના જીવાપર ગામે નદીમાંથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળ્યો

ટંકારા: ટંકારા તાલુકાના જીવાપર ગામે સરવાણીયો નદીમાં બાબુ બીજલભાઈ ફાંયગલીયાની વાડી પાસે એક અજાણ્યો પુરુષ ઉ.વ.૨૫ વાળાનુ પાણીમાં ડુબી જતાં મોત નિપજ્યું હતું. આ...

મોરબીના વીશીપરામા યુવકનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબી: મોરબીના વીશીપરામા રહેતા યુવકનું ગળોફાસો ખાઈ જતાં મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મોરબીના વીશીપરા પ્રજાપત કારખાના સામે રહેતા વલ્લભભાઈ દેવજીભાઈ તરવાડીયા ઉ.વ.૨૫ વાળો...

હળવદમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ/બીયરના જથ્થા સાથે મહિલા ઝડપાઈ

હળવદ: હળવદ ટાઉન ખાતે પંચમુખી ઢોરામા ઘંટીની પાછળ બીજી શેરીમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ-બિયરના જથ્થા સાથે એક મહિલાને હળવદ પોલીસે ઝડપી પાડી છે. મળતી માહિતી...

તાજા સમાચાર