Thursday, July 31, 2025
- Advertisement -spot_img

મોરબી

સંભવિત કમોસમી વરસાદને ધ્યાને લઈ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ખેડૂતો માટેની માર્ગદર્શિકા જાહેર કરાઈ

૨૯ થી ૩૧ માર્ચ દરમિયાન જિલ્લામાં સંભવિત કમોસમી વરસાદની આગાહી વધુ જાણકારી કે મદદ માટે કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર: ૧૮૦૦ ૧૮૦૧ ૫૫૧ નો...

રાજ્યના વરિષ્ઠ માટે ભાવનાત્મક ટેકો એટલે સિનિયર સિટીઝન હેલ્પલાઈન

વરિષ્ઠ નાગરિકો તમામ પ્રકારની મદદ માટે ડાયલ કરો ૧૪૫૬૭ મોરબી: સિનિયર સિટીઝન હેલ્પલાઇન એટલે વરિષ્ઠ નાગરિકો માટે હુંફનો હાથ અને સહાનુભૂતિનો સાથ. ભારત સરકારના સામાજિક...

મોરબી ઝુલતા પુલ દુર્ઘટના મૃતકોને વળતર મુદે હાઈકોર્ટમાં સુનવણી હાથ ધરી, કોર્ટમાં ઓરેવા ગ્રુપે સહાયની 50 ટકા રકમ જમા કરાવી

મોરબી: મોરબી સહીત રાજ્યભરમાં ચકચારી ઝુલતા પુલ દુર્ઘટનામાં હાઇકોર્ટ દ્વારા લેવાયેલ સુઓ મોટો લેવામાં આવ્યો હતો જેના પર આજે ફરી એકવાર સુનાવણી હાથ ધરવામાં...

૨૩ મે સુધી જિલ્લામાં નવલખી બંદર તથા કોસ્ટલ વિસ્તારના ૮ ટાપુઓ પર પ્રવેશબંધી

મોરબી જિલ્લાના નવલખી બંદર વિસ્તાર તથા કોસ્ટલ વિસ્તારમાં નાના-મોટા કુલ આઠ ટાપુઓ આવેલ છે, જે ટાપુઓ ઉપર માનવ વસાહત અસ્તિત્વમાં ન હોય, આ ટાપુઓમાં...

રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્યપદ રદ કરાતા તેના વિરોધમાં મોરબી જીલ્લા કોંગ્રેસ દ્વારા નવા બસ સ્ટેન્ડ પાસે ધરણા કરવામાં આવ્યા

મોરબી: કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીનું લોકસભામા સભ્ય પદ રદ કરવાના વિરોધમાં મોરબી જીલ્લા કોંગ્રેસ દ્વારા નવા બસ સ્ટેન્ડ નજીક ધરણા કરવામાં આવ્યા હતા....

મોરબીના ઉમિયા માનવ મંદિરના હેલીફેનના દાતાનું સન્માન કરાયું

મોરબીની ભૂમિ એટલે દાતાઓ અને દાતારોની ભૂમિ, મોરબીના લોકો પોતાના રળેલા રૂપિયામાંથી, પરસેવાની કમાણીમાંથી પર સેવા માટે કંઈકને કંઈક ફૂલ નહીં તો ફૂલની પાંખડી...

મોરબીમાં કરિયાણાની દુકાનમાં આગ ભભૂકી

મોરબીના નગરદરવાજા ચોક પાસે આવેલ શાકમાર્કેટની બાજુમાં આવેલ કરિયાણાની દુકાનમાં રવિવારની મોડી રાત્રે કોઈ કારણસર આગ ફાટી નીકળી હતી. આગને કારણે દુકાનમાં પડેલો તમામ...

મોરબીના વાઘપરા મેઈન રોડ પરથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઝડપાયો

મોરબી: મોરબી વાઘપરા મેઈન રોડ નાલા નજીકથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ મોરબી...

મોરબીમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની 30 બોટલો સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી: મોરબીની કુબેર ટોકીઝ પાછળ ધાર ઉપર રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૩૦ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવીજન પોલીસે ઝડપી પાડયો છે. મળતી...

માળિયામાં સસરા પર જમાઈનો છરી વડે હુમલો 

માળિયા (મી): માળિયા (મી) ના વાગડીયા ઝાંપા નજીક આવેલ નેકમામદભાઈના સર્વીસ સ્ટેશન પાસે જાહેર રોડ પર વૃદ્ધની દિકરી રીસામણે હોય જે બાબતેનો ખાર રાખી...

તાજા સમાચાર