Monday, August 4, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીના વીશીપરામા શખ્સે અગાઉની ફરીયાદનો ખાર રાખી યુવતીના પતીને જાનથી મારી નાંખવાની આપી ધમકી

મોરબી: મોરબીના વીસીપરામા પ્રજાપતિ કારખાનાની બાજુમાં રહેતી યુવતીએ આગાઉ એક શખ્સ વિરુદ્ધ ફરીયાદ કરી હોય જે ફરીયાદનો ખાર રાખી શખ્સે યુવતીના ઘરે જઈ યુવતીને...

ટંકારાના નેકનામ ગામે પતિના શારીરિક, માનસિક દુઃખત્રાસથી કંટાળી મહિલાનો આપઘાત 

ટંકારા: ટંકારા તાલુકાના નેકનામ ગામે પતિના શારીરિક અને માનસિક દુઃખ ત્રાસથી કંટાળી મહિલાએ આપઘાત કર્યો હતો. આ બનાવ અંગે મૃતકની માતાએ આરોપી પતિ વિરુદ્ધ...

હળવદ હાઈવે રોડ ઉપર પલ્ટી મારી જતા ટ્રક ચાલકનું મોત

હળવદ: હળવદ હાઈવે પર દેવળીયા ચોકડી નજીક ટ્રક પલ્ટી મારી જતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ટ્રક ચાલકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ રાજસ્થાનના તા....

મોરબીના રવાપર ગામે ક્રિકેટ મેચ પર સટો રમતા એક ઝડપાયો: એક ફરાર

મોરબી: મોરબીના રવાપર ગામે ઓનલાઇન એપ્લિકેશનમા ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેની વનડે ક્રિકેટ મેચ પર સટો રમતા એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો...

મોરબી અનસ્ટોપેબલ વોરીયલ ગ્રુપના સભ્યે ઝૂંપડપટ્ટીના બાળકોને નાસ્તો કરાવી ઉજવ્યો જન્મદિવસ

મોરબી: મોરબીમાં વિવિધ સેવાકાર્ય થકી જાણીતું અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપ દ્વારા જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. જેમાં જન્મદિવસ નિમિત્તે જરૂરિયાતમંદને મદદ કરવી, બાળકોને...

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ મનીષાબેનના જન્મદિવસે બટુક ભોજન કરાવી શ્રદ્ધાંજલિ

મોરબી: મોરબી ઝૂલતો પુલની ગોઝારી દુર્ઘટનાને આટલા દિવસો વીત્યા બાદ હજુ પણ પીડિત પરિવારો તે દિવસને ભૂલ્યા નથી ત્યારે આ ગોઝારી દુર્ઘટનામાં મૃત્યુ પામેલ...

મોરબી જિલ્લા કલેક્ટર જી.ટી.પંડ્યાના અધ્યક્ષસ્થાને સંકલન સમિતિની બેઠક યોજાઈ

મોરબી: તા.૧૭-૦૩-૨૦૨૩ના મોરબી જિલ્લા કલેક્ટર જી.ટી.પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી. આ સંકલન બેઠકમાં કલેકટર એ સંભવિત...

સંભવિત હીટ વેવના આગોતરા આયોજન અંગેની રાજ્યક્ક્ષાની વીડિયો કોન્ફરન્સમાં જિલ્લાઓને વિવિધ સુચનો કરાયા

હીટ વેવમાં કરવાની થતી કામગીરીની બેઠક યોજી મોરબી કલેક્ટરએ નાગરિકો માટે સંબંધિત તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા તાકીદ કરી મોરબી: ભારત મોસમ વિજ્ઞાન વિભાગ(IMD) દ્વારા રાહત...

મોરબીના સાપર ગામની સીમમાં પાવડીયારી કેનાલ નજીકથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળ્યો

મોરબી: મોરબી તાલુકાના સાપર ગામની સીમમાં આવેલ પાવડીયારી કેનાલ પાસેથી અજાણ્યા પુરૂષની લાશ મળી હતી. અજાણ્યા પુરૂષની ઉંમર આશરે ૩૦ વર્ષ હશે. આ બનાવ...

હળવદમાં આધેડને ફેસબુક પર પોસ્ટ કરવી ભારે પડી

હળવદ: હળવદમાં આધેડે તેના મિત્રના કહેવાથી તેઓના જ્ઞાતિના ટ્રસ્ટમાં ટ્રસ્ટી ફેરફાર બાબતની પોસ્ટ ફેસબુકમાં મુકતાં તે આરોપીને સારુ ન લાગતા આરોપીએ આધેડને તથા તેના...

તાજા સમાચાર