Sunday, August 17, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબી જલારામ મંદિર ખાતે યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી- નેત્રયજ્ઞ કેમ્પમાં 372 દર્દીઓએ લાભ લીધો

અત્યાર સુધીના ૧૯ કેમ્પમાં કુલ ૬૧૨૧ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું. મોરબી: સમગ્ર ગુજરાત ની નંબર ૧ આંખની હોસ્પીટલ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ...

મોરબીમાં રામ જનમોત્સવની ઉજવણીના આયોજનના ભાગરૂપે 5માર્ચે મિટીંગ યોજાશે

મોરબી: મોરબી સનાતન હિંદુ સમાજ તેમજ રામ જનમોત્સવ સમિતિ દ્રારા આગામી તા. ૩૦ માર્ચના રામ જનમોત્સવની ભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે...

મોરબીમાં રવિવારે હડાળાનુ પ્રખ્યાત રામા મંડળ રમાશે

મોરબી: મોરબીના મુનનગર ચોક 'રામાધાણી' ન્યુ ચંદ્રેશનગર સોસાયટી ખાતે તા.૦૫-૦૩-૨૦૨૩ ને રવીવારના રોજ હડાળાનુ પ્રખ્યાત રામા મંડળનું આયોજન વિનોદભાઈ નરશીભાઈ મોકાસણા દ્વારા કરવામાં આવેલ...

સિનિયર સીટીઝન બહેનો માટે મોરબીમાં એથ્લેટીકસ, યોગાસન, ચેસ, રસ્સાખેંચની સ્પર્ધાઓ યોજાશે

મોરબી: સિનિયર સીટીઝન મહિલા ખેલાડીઓએ સ્પર્ધામાં ભાગ લેવા ૧૦મી માર્ચ સુધીમાં ફોર્મ ભરી જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરીમાં જમા કરાવવા ગુજરાત સરકાર દ્વારા G-૨૦ અને...

મોરબી: અવની રોડ પર પાણીના નિકાલના પાઈપ નાખવા અને રોડ બનાવવા રહિશોની માંગ 

મોરબી: મોરબીના અવની રોડ ઉપર પાણીના નિકાલના પાઈપ નાખવા અને ઉચ્ચ ગુણવત્તાનો રોડ બનાવવા બાબતે અવની રોડ તથા અવની સોસાયટીના રહીશોએ મોરબી નગરપાલિકાના પ્રમુખને...

મોરબીમાં 6 માર્ચે ‘આયુર્વેદ કથા’ નું આયોજન 

મોરબીઃ મધુરમ ફાઉન્ડેશન મોરબી અને આયુર્વેદ પ્રચાર સમિતિ દ્વારા મોરબીમાં આયુર્વેદ કથાનું આયોજન આગામી તારીખ ૬ માર્ચના રોજ કરવામાં આવ્યું છે. મોરબી ખાતે આગામી તારીખ...

મોરબી શનાળા જીઆઇડીસીમાં ઈંગ્લીશ દારૂની 24 બોટલો સાથે ત્રણ ઈસમો ઝડપાયા: એક ફરાર 

મોરબી: મોરબી શનાળા જીઆઇડીસીમાં એસ.આર. પેકેજીંગ કારખાના પાછળ ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા હોય જેથી વીદેશી દારૂની ૨૪ બોટલો સાથે ત્રણ ઇસમોને મોરબી સીટી એ...

મોરબી રવાપર ચોકમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા

મોરબી: મોરબીના રવાપર ચોકમાં હનુમાનજી મંદિર નજીક સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમોને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે. મોરબી સીટી...

મોરબીની મહેન્દ્રનગર ચોકડી નજીકથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઈસમ ઝડપાયો

મોરબી: મોરબીની મહેન્દ્રનગર ચોકડી નજીકથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ મોરબીની મહેન્દ્રનગર...

મોરબી: પાણીનાં ટાંકામાં પડી ડુબી જતાં વૃદ્ધનું મોત

મોરબી: મોરબી પંચાસર ચોકડી પાસે માધાપર વાડી સોનાપુરી ચેરીટેબલ ટ્રસ્ટ પંચાસર ચોકડીમાં આવેલ ગેસ આધારિત સ્મશાનની પાછળ આવેલ પાણીનાં ટાંકામાં પડી ડુબી જતાં વૃદ્ધનું...

તાજા સમાચાર