Thursday, August 28, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીના રંગપર (બેલા) રોડ પર બાઈક સ્લીપ થઇ ટ્રક નીચે ટાયરમાં આવી જતા યુવકનુ મોત, એક ઈજાગ્રસ્ત

મોરબી: મોરબી તાલુકાના રંગપર (બેલા) રોડ રોયાલીંકા સિરામિક સામે રોડ ઉપર બાઈક સ્લીપ ખાય જતા પાછળ આવતા ટ્રકના પાછળના ટાયર નીચે આવી જતા યુવકનુ...

મોરબીના સક્ત શનાળા ગામે ફોર વ્હીલ બાજુમાં ચલાવવા બાબતે બે પક્ષ વચ્ચે મારમારી, સામસામે નોંધાઈ ફરીયાદ

મોરબી: મોરબી સકત શનાળા ગામે મુરલીધર હોટલની પાછળ નવા પ્લોટમાં ફોર વ્હીલ બાજુમાં ચલાવવા બાબતે બે પક્ષ વચ્ચે મારમારી થતા બંને પક્ષો એ એકબીજા...

હળવદમાં મારામારીના ગુન્હામાં બે ઇસમને પાસા તળે અટકાયત કરી ભાવનગર તથા પોરબંદર જેલ હવાલે કરાયા

હળવદ: હળવદ વિસ્તારમાં મારામારીના ગુન્હા આચરતા બે ઇસમને પાસા તળે અટકાયત કરી ભાવનગર તથા પોરબંદર જેલ હવાલે કરતી હળવદ પોલીસ. પોલીસ અધિક્ષક મોરબી જીલ્લા નાઓના...

માળિયાના વર્ષા મેડી પ્રાથમિક શાળાના શિક્ષકની દીકરીના જન્મદિવસની અનોખી રીતે કરાઈ ઉજવણી

મોરબી: માળીયા મીયાણા તાલુકાના પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા ચાવડા રમેશભાઈ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંગ માળિયા તાલુકા ઉપાધ્યક્ષના દીકરી ધરતીબેનના જન્મદિવસની શાળાના બાળકોને ભૂંગળા બટેકા નાસ્તો...

ભારત દેશની આઝાદી માટે પુર્ણ પરિવાર ની આહુતિ અર્પિત ક્રાંતિકારી અને ચારણ સમાજ સુધારક ઠાકુર કેસરી સિંહ બારહઠની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી સપ્તાહ

CGIF (ચારણ ગઢવી આંતરરાષ્ટ્રીય ફાઉન્ડેશન )વર્ષ ૨૦૧૫ માં રજીસ્ટર્ડ છે અને ૨૦૦૩થી ચારણ સમાજને સંગઠિત કરવા અને વિકાસના પંથે આગળ વધવાનો પ્રયાસ કરતુ આવ્યું...

મોરબીમાં ચૂંટણી પંચ દ્વારા નિમાયેલ ઓબ્ઝર્વરો નોડલ અધિકારીઓ સાથે ચૂંટણીની તૈયારી બાબતે સમીક્ષા બેઠક યોજી

ઓબ્ઝર્વરીઓએ જિલ્લામાં FST, SST, VVT સહિતની મોનિટરિંગ ટીમો, કાયદો અને વ્યવસ્થા અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું MCC આદર્શ આચારસંહિતાના પાલન અર્થે લેવાયેલ પગલાંઓ, ચૂંટણી સંબંધી ફરિયાદોના...

રઘુવંશી ક્રાંતિ મંચ-મોરબી જીલ્લાના પ્રમુખ તરીકે ભાવીન ગીરીશભાઈ ઘેલાણીની નિમણુંક

રઘુવંશી ક્રાંતિ મંચ-મોરબી જીલ્લાના પ્રમુખ તરીકે ભાવીન ગીરીશભાઈ ઘેલાણીની નિમણુંક મોરબી: સમસ્ત રઘુવંશી સમાજની એકતા અને અખંડીતતા માટે કાર્યરત રઘુવંશી ક્રાંતિ મંચના કેન્દ્રીય પ્રમુખ ડો....

માળીયાના જુનાં ઘાટીલા ગામે સગીરે ઝેરી દવા ગટગટાવી

માળીયા (મી): માળીયા (મી) તાલુકાના જુના ઘાટીલા ગામે સગીરે ઝેરી દવા પી જીંદગી ટુકાવી હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ માળીયા (મી) તાલુકાના જુના...

મોરબી: લાલપર ગામે ફેક્ટરીમાં ચીમનમાથી નીકળતા ગરમ પાણીમાં પડી દાજી જતા માસુમ બાળકીનું મોત

મોરબી: મોરબીના લાલપર ગામે ડેલ્ટા સિરામિક કંપનીમાં ચીમનમથી નીકળતા ગરમ પાણી પડી દાજી જતા માસુમ બાળકીનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ...

મોરબીમાં પરણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબી: મોરબીમાં પરણીતાએ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ મોરબી -૫૦૨ ઓમ પેલેસ જય અંબે નગર અવની ચોકડી...

તાજા સમાચાર