Sunday, December 21, 2025
- Advertisement -spot_img

મોરબી

માળિયા: હરીપર ગામ પાસે આવેલ દેવ સોલ્ટ ખાતે મકરસંક્રાંતિના પર્વની વિદ્યાર્થીઓ સાથે ઉજવણી કરાઇ

માળીયા (મી): સેવાકીય પ્રવૃત્તિ માટે હંમેશા આગળ રહેતું દેવ સોલ્ટ પ્રા. લી. દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મકર શંક્રાંતની ઉજવણી રંગે ચંગે...

સાપર ગામ યુવા ગ્રુપ દ્વારા મકરસંક્રાંતિના પર્વની પ્રેરણાદાયી ઉજવણી કરાઇ

મોરબી: મોરબીના સાપર ગામે ગઈ કાલના રોજ સાપર ગામ યુવા ગ્રુપ દ્વારા મકરસંક્રાંતિના પર્વની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. સાપર ગામમાં ગામના યુવા...

માળીયાના લક્ષ્મીવાસ ગામે કુંવરજીભાઇ બાવળીયા અને કાંતિભાઈ અમૃતિયા નો સન્માન અને અભિવાદન સમારોહ યોજાયો

માળીયા: માળીયાના લક્ષ્મીવાસ ગામે ગુજરાત સરકાર કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા અને મોરબી માળિયા ૬૫ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનો સન્માન અને અભિવાદન સમારોહ યોજાયો હતો. આજે...

મોરબીના બોધનગરમા યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબી: મોરબીના બોધનગરમા યુવકનુ ગળેફાંસો ખાઈ જતાં મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું. મળતી માહિતી મુજબ હેમરાજભાઇ દીલીપભાઇ પરમાર (ઉ.વ.૩૪) રહે. બોધનગર નજરબાગ સામે વાળાએ...

મોરબીમાંથી ઈંગ્લીશ દારૂની સાત બોટલ સાથે એક ઈસમ ઝડપાયો

મોરબી: મોરબી નવલખી રોડ લાયન્સનગર મેઈન શેરી કેળાના ગોડાઉન તરફ જતી શેરીના નાકેથી ઈંગ્લીશ દારૂની સાત બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન...

મોરબીના ઉંચી માડેલ ગામે રૂપિયા બાબતે યુવકને બે શખ્સોએ લોખંડના પાઇપ વડે ફટકાર્યો

મોરબી: મોરબી તાલુકાના ઉંચી માંડેલ ગામના બસ સ્ટેન્ડ નજીક આશરે ત્રણ મહિના પહેલા ભેંસના નાના ત્રણ પાડા રૂપિયા ૭૦૦૦ માં વેચેલ હતા તેના રૂપિયા...

મોરબીમાં રહેણાંક મકાનમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરાની 25 ફિરકી સાથે બે ઝડપાયાં

મોરબી: મોરબીમાં ગીતામીલ પાસે રાધાકૃષ્ણ પાર્ક સોસાયટી પંચાસર રોડ પર‌ રહેણાંક મકાનમાંથી પ્રતિબંધીત ચાઈનીઝ દોરાની ૨૫ ફિરકી સાથે બે ઈસમોને મોરબી સીટી એ ડીવીજન...

મોરબી ચક્રવાત ન્યૂઝના પત્રકાર દ્વારા પરિવાર સાથે મકરસંક્રાંતિના પર્વની ઉજવણી કરાઇ

મોરબી: મોજીલા મોરબી વાસીઓએ કાઈટ ફેસ્ટિવલની ધમાલ મસ્તી સાથે ઉજવણી કરી હતી. સવાર પડતાની સાથે દરેક મકાનની અગાશીઓ ઉપરથી કાઇપો છે ની ચીચીયારીની આંધી...

અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપ દ્વારા ઉતરાયણની અનોખી ઉજવણી

મોરબી: મકરસંક્રાંતિ સમગ્ર દેશમાં અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મમાં મકરસંક્રાંતિ પર્વ એક દાન પુણ્યના વિશેષ દિન તરીકેની ઓળખ...

મોરબીમાં પતિ પત્ની વચ્ચે ઝગડો થતા પતિનો આપઘાત

મોરબી: મોરબીમાં પતિ પત્ની વચ્ચે ઝગડો થતા પતિએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. મળતી માહિતી મુજબ મોરબીમાં મારુતિ પાર્કમાં રહેતા આકાશભાઈ હસમુખભાઇ...

તાજા સમાચાર