Thursday, August 21, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબી સિરામિક ઉદ્યોગને ફાયદો મકનસર નજીક ઈનલેન્ડ કંન્ટેનર ડેપો પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂ. 112 કરોડ ફાળવાયા

મોરબી : મોરબીમાં ઉદ્યોગકારોના મોટા પ્રમાણમા થતા એક્સપોટઁ અને ઈમ્પોટઁને ઘ્યાને લઈને ભારતીય રેલ્વે દ્વારા થોડા સમય પહેલા મોરબીના મકનસર ગામ પાસે ICD (ઈનલેન્ડ...

મોરબીના બેલા ગામ નજીક એક્સિસ બેન્કનુ એટીએમ તોડવાનો પ્રયાસ

મોરબી: મોરબીમાં તસ્કરો બેફામ બની રહ્યા છે જાણે કે તેને પોલીસનો ખૌફ ન રહ્યો હોય તેવી સ્થિતિએ એક અઠવાડિયામાં વધુ એક એટીએમ તોડવાનો પ્રયાસ...

સીમ્પોલો સીરામીક કારખાનામા લોડર ચાલકે હડફેટે લેતા સિક્યોરિટી ગાર્ડનુ મોત

મોરબી: મોરબીના જુના ઘુટુ રોડ ઉપર સીમ્પોલો સિરામિકના કારખાનામાં માટી ખાતાની દીવાલ પાસે ખુરશી ઉપર બેઠેલા સિક્યુરિટી ગાર્ડને લોડર ચાલકે હડફેટે લેતા સિક્યુરિટી ગાર્ડનું...

હળવદના ધનાળા ગામે વાડીએ મુકેલ ઝાટકામા શોર્ટ લાગતા યુવકનુ મોત

મોરબી: હળવદ તાલુકાના ધનાળા ગામની સીમમાં વાડીમાં મુકેલ ઝાટકાના તારને અડીજતા શોર્ટ લાગતા યુવકનુ મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મુળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલ...

ટંકારાના નસીતપર ગામે કુવામાં ડુબી જતાં યુવકનુ મોત

મોરબી: ટંકારા તાલુકાના નસીતપર ગામે કુવામાં પડી જતા પાણીમાં ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ મોરબીના રાજપર ગામે રહેતા...

મોરબીમાં પહેલા માળેથી નીચે પટકાતાં યુવાનનુ મોત

મોરબી: મોરબીના વીસી પરા પાછળ રોહીદાસપરામા પહેલા માળેથી નીચે પટકાતાં યુવાનનુ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ મોરબીના વીસી પરા પાછળ રોહીદાસપરામા...

હડમતીયાના પાલનપીર મેળામાં ઢીંગલો બદલાવા બાબતે મહિલાને જાનથી મારી નાંખવાની ધમકી અપાઈ

મોરબી: ટંકારા તાલુકાના હડમતીયા ગામે પાલનપીરના મેળામાં ઢીંગલો બદલાવા બાબતે બોલાચાલી કરી મહિલાને એક શખ્સે જાનથી મારી નાખવાની ધમકી આપી જાતી પ્રત્યે હડધૂત કરી...

દારૂના ગુનામાં સંડોવાયેલા ઈસમને વિધાનસભાની ચૂંટણીને લઈને પાસા તળે જેલ હવાલે કરાયો

મોરબી : પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમને આગામી વિધાનસભાની ચુંટણી અન્વયે પાસા હેઠળ ડીટેઈન કરી માળીયા મીયાણા પોલીસે સુરત લાજપોર જેલ હવાલે કર્યો છે. પોલીસ અધિક્ષકની...

માળિયા હાઇવેથી માળિયા ગામને જોડતો રસ્તો બનાવવાની કોંગ્રેસ પ્રમુખે કરી માંગ

મોરબી: માળીયા (મીં) હાઇવેથી માળીયા ગામને જોડતો મહત્વનો રસ્તો તાત્કાલિક અસરથી બનાવવામાં આવે તેવી લોકોની લાગણી અને માંગણી છે, તેથી મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ...

મોરબીમાં લોહાણા સમાજ નો આંતરીક વિખવાદ સમવાનું નામ નથી લેતો ? વધુ એક મેસેજ વાયરલ

ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા ની રેલી બાદ ફરી એકવાર સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ થઈ જેમાં લખ્યું છેકે, ખજુરીયાઓનો સાથ ન આપવા બદલ સમસ્ત લોહાણા...

તાજા સમાચાર