Tuesday, December 30, 2025
- Advertisement -spot_img

મોરબી

અગેચાણીયા એસોસીએટની વધુ એક સિધ્ધી: આરતીબેન ડી.પંચાસરાની મોરબી કલેકટર ઓફીસ ખાતે લીગલ ઓફીસર તરીકે નીમણુક

મોરબી જીલ્લાના કાર્યરત એવા મોરબી જીલ્લા વકીલ મંડળના પુર્વપ્રમુખ દિલીપભાઈ અગેચાણીયા સંચાલીત એસોસીએટમાં આરતીબેન એડવોકેટ તરીકે કાર્યરત છે જેને ગુજરાત સરકાર દ્વારા મોરબી જીલ્લા...

માળીયા વિસ્તારના ગુલાબડી જવાના રોડ પરથી બંદુક સાથે એક ઈસમ ઝડપાયો 

માળીયા મીંયાણા વિસ્તારના ગુલાબડી જવાના રોડ પરથી એક ઇસમને દેશી બનાવટની જામગરી બંદુક સાથે માળીયા મીંયાણા પોલીસે ઝડપી પાડયો છે. માળીયા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય...

મોરબીના ભડીયાદ રોડ પર રહેણાંક મકાનમાં જુગાર રમતા છ મહિલા સહિત દશ ઝડપાયા

મોરબી ભડીયાદ રોડ સાયન્સ કોલેજ સામે રહેણાક મકાનમાં જુગાર રમતા છ મહિલા સહિત દશ ઈસમોને રોકડા રૂપીયા રૂ.૨૧,૬૦૦/- ના મુદામાલ સાથે મોરબી ક્રાઈમ બ્રાંચે...

મોરબી (શહેરી) તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.26 ઓગસ્ટે યોજાશે

લોકોની ફરિયાદોના નિવારણ માટે મોરબી તાલુકા કક્ષાએ યોજાતો ઓગસ્ટ-૨૦૨૫ માસનો ‘ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ આગામી તા.૨૬/૦૮/૨૦૨૫ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે મોરબી શહેર મામલતદાર કચેરી,...

આયુષ હોસ્પિટલમા 6 વર્ષની છોકરીનુ પ્લાસ્ટિક સર્જન ડૉ. આશિષ હડિયાલ દ્વારા સફલ સર્જરી

માળિયા તાલુકા મના એક ગામ માં 6 વર્ષની છોકરી રસ્તા પર ચાલતા ઘેર જતી હતી ત્યારે શેરીના કૂતરા એ ચહેર પર બચકા ભરી ખરાબ...

મોરબી જીલ્લામાં નેશનલ લેવલ મોનીટરીંગ ટીમ દ્વારા કેન્દ્ર સરકારની વિવિધ યોજનાની ચકાસણી કરાઈ

મોરબી જીલ્લાના ગામોમાં નેશનલ લેવલ મોનીટર ટીમ દ્વારા કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની ચકાસણી કરવામાં આવી છે. ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા મોરબી જિલ્લામાં...

મોરબી (ગ્રામ્ય) શિક્ષક શરાફી મંડળીની ચૂંટણીમાં “સહકાર પેનલ”નો ભવ્યાતિ ભવ્ય વિજય

મોરબીમાં 11 સભાસદથી શરૂ થયેલી અને હાલ 452 સભાસદો ધરાવતી અને છેલ્લા 34 વર્ષથી પારદર્શક રીતે ચાલતી ગ્રામ્ય શિક્ષક મંડળી મોરબી જે શિક્ષકો માટેની,...

મોરબીના મહેન્દ્રનગરમા રહેણાંક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું 

મોરબીના મહેન્દ્રનગર પ્રભુકૃપા એપાર્ટમેન્ટમાં ફ્લેટ નં -૧૦૪મા રહેણાંક મકાનમાં જુગાર રમતા આઠ ઈસમોને રોકડ રકમ રૂ. ૨૯૮૦૦ ના મુદ્દામાલ સાથે સીટી બી ડિવિઝન પોલીસે...

મોરબીના ઘુંટુ ગામેથી વિદેશી દારૂની 28 બોટલો સાથે બે ઝડપાયાં 

મોરબી તાલુકાના જુના ઘુંટુ રોડ ઘુંટુ ગામના સ્મશાન સામે બાઈકમાથી વિદેશી દારૂની ૨૮ બોટલ કિં રૂ. ૭૭૦૦ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં રૂ.૨૭,૭૦૦...

મોરબીના ઉંચી માંડલ ગામે વાડીની ઓરડીમાંથી રૂ. 89 હજારના દારૂ બીયરના જથ્થા સાથે બે ઝડપાયાં

મોરબી જીલ્લામાં સાતમ આઠમના તહેવારો પહેલાં મોરબી એલસીબી પોલીસે મોરબીના ઉંચી માંડલ ગામના સ્મશાન પાસે તળાવની પાળ પાસે આવેલ કાંતિભાઈની વાડીની ઓરડીમાંથી વિદેશી દારૂની...

તાજા સમાચાર