Monday, December 29, 2025
- Advertisement -spot_img

મોરબી

રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજાના પદ,કદ અને પ્રતિષ્ઠામાં વધારો તાપી વિધાનસભા બેઠકના નિરીક્ષક તરીકે પસંદગી

મોરબી: મોરબી-માળીયા વિસ્તારના લોક લાડીલા ધારાસભ્ય અને ગુજરાત સરકારના પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજા પોતાની સૂઝબૂઝ,કુનેહ,કામ કરવાની આવડત,લોક પ્રશ્નો માટે સતત અવિરત કાર્યરત રહેવાની કાર્યકુશળતાના...

માળિયાના હરિપર ગામ નજીક બસ અને છોટા હાથી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો: બેના મોત, આઠ ઇજાગ્રસ્ત 

મોરબી : માળિયા તાલુકાના હરિપર ગામ નજીક આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં લકઝરી બસ અને એક છોટા હાથી વચ્ચે અકસ્માત સર્જાતા બે મહિલાના...

મોરબી: લગધીરપુર રોડ પર આવેલ ઉમની સીરામીકમાં યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબી: મોરબીના લગધીરપુર રોડ પર આવેલ ઉમની સીરામીકમાં યુવાને ગળેફાંસો ખાઈ લેતા મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ મુકેશભાઈ દિનેશભાઇ ડામોર ઉ.વ.૨૩...

મોરબીમાં દલવાડી ચોકડી નજીક એક્ટીવા પગમાં અડી જતા યુવાન પર બે શખ્સોનો ધોકા, પાઈપ વડે હુમલો

મોરબી: મોરબીમાં દલવાડી સર્કલ પાછળ પચ્ચીસ વારીયા કામધેનુ પાર્ટી પ્લોટમાં એક્ટીવા મોટરસાયકલ પોતાના ઘર પાસે રાખવા જતા પગ સાથે અડી જતા યુવાન ઉપર બે...

મોરબીના માધાપરમાં નજીવી બાબતે થયેલ ફાયરિંગમાં 6 શખ્સો વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ

મોરબી: મોરબીના માધાપરમાં શેરી નં -૧૯ ના ખુણે શીવશક્તિ લખેલ મકાનની બાજુમાં ફટાકડા ફોડવા બાબતે થયેલ બાળકોના ઝઘડાએ મોટુ સ્વરૂપ ધારણ કરી લેતા વૃદ્ધ...

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 66, ટંકારા-પડધરી બેઠક પર સ્વચ્છ પ્રતિભા ધરાવતા નિર્વિવાદિત યુવા ચહેરો અજયભાઇ પટેલ

મોરબી: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીકમાં જ હોય જેથી વિવિધ બેઠકો પર ચુંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી રહ્યા છે ત્યારે 66, ટંકારા-પડધરી બેઠક...

મોરબીના રામધન આશ્રમ ખાતે ભવ્ય અન્નકૂટ દર્શનનો કાર્યક્રમ યોજાયો

અન્નકૂટ દર્શનનો હજારો ભાવિકોએ લાભ લીધો, આવતીકાલે બીજ નિમિત્તે નેજા ઉત્સવ, પૂજન, મહાઆરતી, અને મહાપ્રસાદ,સંતવાણી સહિતના વિવિધ કાર્યકમો યોજાશે. મોરબી : હિન્દુ શાસ્ત્રોમાં દિવાળીના બીજા...

ટંકારાના હમીરપર ગામે કુવામાં પડી ડુબી જતાં વૃદ્ધ મહીલાનું મોત

મોરબી: ટંકારા તાલુકાના હમીરપર ગામે કુવામાં પડી ડુબી જતાં વૃદ્ધ મહીલાનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ જયાબેન મનજીભાઈ ભોરણીયા ઉ.વ.૬૫ રહે....

ટંકારાના હમીરપર ગામે આધેડે ઝેરી દવા ગટગટાવી

મોરબી: ટંકારા તાલુકાના હમીરપર ગામે ઝેરી દવા પી જતા આધેડનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ રમેશભાઈ વસ્તાભાઈ કરશીયા ઉ.વ-૫૦...

મોરબી: પંચાસર રોડ પર સીએનજી રીક્ષાએ સાઇકલને હડફેટે લેતા વૃદ્ધનું મોત

મોરબી: મોરબી પંચાસર રોડ બોખાની વાડીથી આંબાવાડી -૨ની વચ્ચે રોડ ઉપર પેસેન્જર સીએનજી રીક્ષાએ સાઈકલને હડફેટે લેતા વૃદ્ધનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે...

તાજા સમાચાર