Sunday, September 21, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીના જાંબુડીયા ગામેથી બાઈકની ઉઠાંતરી

મોરબી તાલુકાના જાંબુડીયા ગામે ધર્મસિધ્ધી સોસાયટીમાથી બાઈક ચોરાઈ હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જાંબુડીયા ગામે ધર્મસિધ્ધી સોસાયટીમા રેહતા...

મોરબીમાં કરીશ્મા કારખાનાની ઓફીસમાં જુગાર રમતા રૂ. ૪૭,૦૦૦ના મુદામાલ સાથે છ પત્તાપ્રેમી ઝડપાયા 

મોરબી એલ.સી.બી.ને ખાનગી રાહે બાતમી મળેલ કે, મોરબી-રાજકોટ હાઇવે રોડ શકત શનાળાથી આગળ મોમાઇ મોટર્સ વાળી શેરીમાં આવેલ શ્રીજી એસ્ટેટ પ્લોટમાં આવેલ કરીશ્મા કારખાનામાં...

મોરબી શોભેશ્વર રોડ ખાતે જાહેરમાં જુગાર રમતા છ આરોપીઓને રૂ. ૫૫,૮૦૦ ના મુદામાલ સાથે પકડી પાડતી મોરબી એલ.સી.બી.

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકએ મોરબી જિલ્લામાં પ્રોહીબીશન તથા જુગારની બંદી સદંતર નેસ્ત નાબૂદ કરવા સુચના કરેલ હોય ત્યારે મોરબી એલ.સી.બી. ને બાતમી મળતાં શોભેશ્વર...

જીતુભાઈ સોમાણીના ઉપવાસ આંદોલનના સમર્થનમાં વાંકાનેરના સંતો-મહંતોએ વહીવટી તંત્રને આવેદનપત્ર પાઠવ્યુ

વાંકાનેર ગણપતિ ઉત્સવ ગ્રાઉન્ડ વિવાદ મામલે જીતુભાઈ સોમાણી પાંચ દિવસથી ઉપવાસ પર બેઠા છે જેના સમર્થનમાં આજે વાંકાનેરના સંતો-મહંતો દ્વારા વર્ષોથી ગણપતિ ઉત્સવનું આયોજનજીતુભાઈ...

મોરબી જિલ્લામાં ૧૯ હજારથી વધુ બાળકોને મળ્યો પા પા પગલી યોજનાઓ લાભ

પાયાના શિક્ષણ માટે પા પા પગલી મહત્વનું પ્રયાણ, સારા શિક્ષણ થકી બાળકો કરશે ભાવિ ભારતનું નિર્માણ આંગણવાડી કક્ષાએથી જ બાળકોમાં સુચારૂ શિક્ષણનું સિંચન થાય તથા...

જિલ્લા રમત ગમત વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ તેમજ સાર્થક વિદ્યામંદિર શાળાનું સન્માન

મોરબી: જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ દ્વારા સાર્થક વિદ્યામંદિરના ખેલમહાકુંભના વિજેતા વિદ્યાર્થીઓનું તેમજ સમગ્ર મોરબી તાલુકામાં ખેલમહાકુંભમાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરવા બદલ શાળાનું...

આમરણ (ડાયમંડનગર) ગૌશાળાના લાભાર્થે ભવ્ય લોકમેળોનુ આયોજન

મોરબી: આમરણ ગૌશાળાના લાભાર્થે મેલડી યુવા સેવા સમિતિ-આમરણ તથા ડાયમંડનગર ગ્રામ પંચાયત દ્વારા ગૌશાળાના લાભાર્થે ભવ્ય લોકમેળનુ આયોજન કરવામાં આવેલ છે. મળતી માહિતી મુજબ આમરણ...

મોરબી: યુવાને પોતાના 25 માં જન્મદિવસની ઉજવણી બ્લડ ડોનેટ કરીને કરી

મોરબીમાં યુવાને પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી કિશનભાઇ કલોલા એ પોતાના જન્મદિવસની ઉજવણી બ્લડ ડોનેટ કરીને કરી હતી. હંમેશા સેવા કાર્યમાં અગ્રેસર...

મોરબી -૨ સર્કિટ હાઉસ સામે રોડ પર એક્ટીવા પાછળ બાઈક અથડાતાં દંપતી ઈજાગ્રસ્ત.

મોરબી-૨ સર્કિટ હાઉસ સામે રોડ પર એક્ટીવા પાછળ બાઈક ભટકાતાં એક્ટીવા પર સવાર દંપતી ઈજાગ્રસ્ત થયા હતા. આ બનાવ અંગે ઈજાગ્રસ્ત દંપતિના પુત્ર જયદીપભાઇ...

મોરબીની જી જે શેઠ કોમર્સ કોલેજમાં 4 દીવસ માટે DIY KITS WORKSHOP નું આયોજન

મોરબી: ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા મોરબી જીલ્લાની 6 જેટલી કોલેજોમા આપવામાં આવેલી DIY KITSની જી જે શેઠ કોમર્સ કોલેજમાં વિદ્યાર્થી...

તાજા સમાચાર