Wednesday, November 12, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીના વૃંદાવન પાર્કમાં દુકાનમાં ધમધમતું જુગારધામ ઝડપાયું

મોરબી: મોરબી દલવાડી સર્કલ વૃંદાવનપાર્ક ખાતે રહેણાંક મકાનમાં આવેલ દુકાનના રૂમમાં જુગાર રમતા આઠ ઇસમોને રોકડા રૂ.૪,૩૨,૫૦૦/- ના મુદામાલ સાથે મોરબી એલસીબીએ પકડી પાડયા...

મોરબીની તમામ આગણવાડી ખાતે પોષણ અભિયાન અન્વયે બાલ દિવસની ઉજવણી કરાઇ

બાળકોને પોષણને લગતી રમત રમાડવામાં આવી તથા વાલીઓને માર્ગદર્શન અપાયું સપ્ટેમ્બર માસને પોષણ માસ તરીકે ઉજવવામાં આવે છે. વડાપ્રધાન દ્વારા ૦૮ માર્ચ ૨૦૧૮ ના રોજ...

મોરબી નવા બસ સ્ટેન્ડ નજીક જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા

મોરબી: મોરબી નવા બસ સ્ટેન્ડ પાસે કર્મચારી સોસાયટીના નાકે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ આરોપીઓને રોકડા રૂ. ૯૭,૦૦૦/- ના મુદામાલ સાથે મોરબી એલ.સી.બી. એ...

મોરબીના જવાહર નવોદય વિદ્યાલયમાં આનાપાન ધ્યાન શિબિર યોજાઈ

મોરબી જિલ્લાની કોઠારિયા સ્થિત આવેલી જવાહર નવોદય વિદ્યાલયમાં હાલ ધોરણ 6 થી 9 ના કુલ 260 વિદ્યાર્થીઓની હાજરીમાં આનાપાન ધ્યાન શિબિર યોજાઈ ગઇ. ભગવાન બુદ્ધે...

બાગાયતી ખેડૂતોને ડ્રેગન ફ્રુટ “કમલમ ફ્રુટ”નો વાવેતર વધારવા માટે સહાય અપાશે

આઈ ખેડૂત પોર્ટલ પર ૧૫ મી ઓક્ટોબર સુધી અરજી કરી શકાશે મોરબી જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતોને ડ્રેગન ફ્રુટ "કમલમ ફ્રુટ”નો વાવેતર વિસ્તાર વધારવા માટે...

મોરબી: ડેરીઓમા દુધ નહી ભરી આજે માલધારી સમાજે સરકાર સામે બાંયો ચડાવી

મોરબી: ગુજરાતમાં આજે માલધારી સમાજ દ્વારા ઢોર નિયંત્રણ કાયદો પાછો ખેંચવાની મુખ્ય માંગ સાથે આજે મોરબી સહીત રાજ્યભરમાં માલધારી સમાજ દ્વારા દૂધ વિતરણ નહીં...

મોરબીમાં ત્રાજપર નજીક તીનપત્તીનો જુગાર રમતા બે ઝડપાયા

મોરબી: મોરબીમાં ત્રાજપર નજીક જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ મોરબીમાં ત્રાજપર નજીક જાહેરમાં...

રફાળેશ્વરથી નઝર બાગ વચ્ચે રેલ્વે ટ્રેક ઉપર ટ્રેન નીચે આવી જતા યુવકનુ મોત

મોરબી: મોરબીના રફાળેશ્વરથી નઝર બાગ વચ્ચે રેલ્વે ટ્રેક ઉપર ટ્રેન નીચે આવી જતા યુવકનુ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ મોરબી -૨...

જુની રાતીદેવરી ગામે ઉછીના પૈસા આપવાની ના પાડતાં યુવકને ચાર શખ્સોએ માર માર્યો

મોરબી: વાંકાનેર તાલુકાના જુની રાતીદેવરી ગામે પીઠડ માતાજીના મંદિર પાસે ચાર રસ્તા નજીક ઉછીના પૈસા આપવાની ના પાડતાં યુવકને ચાર શખ્સોએ માર માર્યો હોવાની...

મોરબી: પ્રેમજીનગર (મકનસર) મા યુવકનો ગળાફાંસો ખાઇ આપઘાત

મોરબી: મોરબીના પ્રેમજીનગર (મકનસર) મા યુવકે ગળોફાસો ખાઈ લેતા મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ મોરબીના પ્રેમજીનગર (મકનસર) મા ૧૮ વર્ષીય કેતનભાઈ...

તાજા સમાચાર