મોરબી: જનતા હંમેસા એવા રાજકીય નેતાને પસંદ કરે છે જે પ્રજાના કાર્ય કરે. ત્યારે ગોરખીજડીયા ગામના સરપંચ દ્વારા નેતાઓને શીખવા જેવું એક ઉદાહરણ રૂપ કાર્ય કર્યું છે.
જેમાં આજે ગોરખીજડીયા તથા વનાળીયા ગામના રોડનું પેચવર્ક કામ ચાલુ કર્યું છે ત્યારે ગોરખીજડીયા ગામના સરપંચ ગૌતમભાઈ મોરડીયા દ્વારા સ્થળ ઉપર હાજર રહી રોડનું પેચવર્ક કામનું નિરીક્ષણ કરી માથે ઉભા રહી કામ કરાવે છે જેથી રોડ થોડા સમયમાં તુટી ન જાય અને લોકોને મુશ્કેલ હાલાકીનો સામનો ન કરવો પડે.
