Friday, February 13, 2026

હળવદમા ભંગારના ડેલામાં તસ્કરો ત્રાટક્યા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ શહેરમાં અવારનવાર તસ્કરો દ્વારા હાથફેરો કરવાના કિસ્સાઓ સામે આવતા હોય છે.

ત્યારે વધુ એક વાર હળવદમાં ભંગારના ડેલામાં તસ્કરો ત્રાટક્યા.ગતરાત્રીના હળવદ – ધ્રાંગધ્રા હાઇવે ઉપર ભંગારના ડેલાને નિશાન બનાવી રાજસ્થાની વેપારીને સુતા રાખી કિંમતી રાડો ઘડિયાળ, રૂ.75 હજાર રોકડા અને બે મોબાઈલ લઈ ગયા હતા. ત્યારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર