Thursday, June 1, 2023

લાવાના નવા મેડ ઇન ઈન્ડિયા સ્માર્ટફોન આજે લોન્ચ થશે, જાણો વિગત

spot_imgspot_imgspot_imgspot_img
spot_img
spot_img

ભારતીય સ્માર્ટફોન ઉત્પાદક લાવાએ આજે વર્ચુઅલ ઇવેન્ટનું આયોજન કર્યું આ ઇવેન્ટમાં કંપની નવા સ્માર્ટફોન લોન્ચ કર્યા. લાવાએ છેલ્લા કેટલાક દિવસોથી આ માટે ટીઝર પણ જારી કર્યા હતા. લાવા દ્વારા બહાર પાડવામાં આવેલા ટીઝર મુજબ નવા સ્માર્ટફોનને વોટર-ડ્રોપ સ્ટાઇલ નોચ અને બ્લેક બેક પેનલ સાથે લોંચ કરવામાં આવ્યું. કંપની એ આજે #ProudlyIndian ઇવેન્ટનું આયોજન કર્યું. ઇવેન્ટનું લાઇવ સ્ટ્રીમિંગ લાવાના સત્તાવાર યુટ્યુબ ચેનલ દ્વારા કરવામાં આવ્યું. રિપોર્ટ્સ અનુસાર, કંપની આજે ચાર સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે અને આ મિડ-રેંજ સેગમેન્ટના ફોન હોઈ શકે છે.

આ સ્માર્ટફોન્સની કિંમત 5,000 રૂપિયાથી 20,000 રૂપિયાની વચ્ચે હોઈ શકે છે અને નવા ફોન્સ ઝિઓમી, રીઅલમી, ઓપ્પો અને વિવો જેવી કંપનીઓના ફોન સાથે સ્પર્ધા કરશે.

Chakravatnews Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર