મોરબી: 3 જેટલા ગુન્હામાં 21 વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પોલીસ
વધુ જુઓ
17 સપ્ટેમ્બરથી મોરબી જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાનનો શુભારંભ
મોરબીના જેતપર ગામે જિલ્લા કક્ષાના કાર્યક્રમથી સ્વચ્છતા ઝુંબેશની શરૂઆત કરાશે; જિલ્લો બનશે વધુ સ્વચ્છ અને સુંદર
સમગ્ર રાજ્યોમાં યોજાનાર સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત મોરબી જિલ્લા ને પણ સ્વચ્છ અને સુઘડ બનાવવા માટે જિલ્લા કલેકટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ સુચારું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ૧૭ સપ્ટેમ્બરના રોજ જિલ્લામાં...
મોરબીના રામધન આશ્રમ ખાતે રામદેવજી મહારાજનો પાટોત્સવ યોજાયો
નેજા ઉત્સવ યજ્ઞ મહાપ્રસાદ રામદેવજી મહારાજનો પાઠ રાસ ગરબા ભજન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા
મોરબીના સુપ્રસિધ્ધ રામધન આશ્રમ ખાતે જલજળની અગિયારસ નિમિત્તે રામદેવજી મહારાજનો પાટોત્સવ મહંત ભાવેશ્વરીમાં તેમજ સંત રત્નેશ્ર્વરીદેવીના સાનિધ્યમાં ધામધૂમથી ઉજવાયો.
જેમાં સવારે નેજા ઉત્સવ, યજ્ઞ, સાંજે મહાપ્રસાદ, રામદેવજી મહારાજનો પાઠ ,ભજન યોજાયા સાથે ઠાકોરજીને સ્નાન પૂજા અને રાસ...
પાટીદાર નવરાત્રીમાં ખેલૈયાઓ માટે ઇનમોની વણજાર
મોરબીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શહીદ પરીવાર અને પાટીદાર કરિયર એકેડમીના લાભાર્થે પાટીદાર નવરાત્રી મહોત્સવનું રામેશ્વર ફાર્મ, રવાપર - ઘુનડા રોડ પર આયોજન કરવામાં આવ્યું છે જેમાં 9 દિવસ સુધી ગુજરાતના નામી કલાકારો વૈભવી શાહ ત્રિવેદી, સાગરદાન ગઢવી, દેવ ભટ્ટ અને ધારા શાહ ગરબાની રમઝટ બોલાવી ખૈલાયાઓને...