થોડા મહિનાઓ પહેલા એક સમયે જિલ્લામાં કોરોનાના એક પણ કેસ નોંધાતા નહોતા. પરંતુ જિલ્લામાં હાલ ધીમે ધીમે કોરોનાના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે જિલ્લામાં આજ કોરોનાના 5 કેસ નોંધાયા છે.
મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આજરોજ કોરોનાના 5 કેસ નોંધાયા છે. જે મળીને હાલ જિલ્લામાં કોરોનાના ૧૭ એક્ટિવ કેસ છે
