મોરબી ખાતે ૧ જુલાઈ થી અષાઢી બીજ નિમિત્તે ડેન્ટલ સ્પેશિયાલિસ્ટ અને સર્જન ડૉ. આશિષ રાંકજા દ્વારા ” રાંકાજા ડેન્ટલ ક્લિનિક ” નામના નવા સોપાન નું શુભારંભ કરવામાં આવ્યું છે. ત્યારે આજ થી એક મહિના સુધી ડેન્ટલ સ્પેશિયાલિસ્ટ અને સર્જન ડૉ. આશિષ રાંકજા દ્વારા તમામ દર્દીઓનું નિશુલ્ક નિદાન કરવામાં આવશે.
ડૉ. આશિષ રાંકજા એ ડેન્ટલ ક્ષેત્રે વિશેષ સિદ્ધિઓ હાંસલ કરી છે. જામનગર સરકારી દાંતના દવાખાનાનો બહોળો અનુભવ તેમજ જામનગર ના જૂના અને જાણીતા દાંતના નિષ્ણાંત ડૉ. ભારત ધમસાણિયા (ઓમ દાત નુ દવાખાનુ) ને ત્યાં પણ બહોળો અનુભવ ધરાવતા ડૉ. આશિષ રાંકજાની સેવા હવે મોરબીમાં ઉપલબ્ધ છે.
ત્યારે આજથી મોરબીના રવાપર ચોકડી ખાતે આવલે બાલાજી કોમ્પલેક્ષના બીજા માળે “રાંકજા ડેન્ટલ ક્લિનિક” નું સુભારંભ થવા જઈ રહ્યું છે. ત્યારે આ અવસર પર આજ થી એક મહિના સુધી તમામ દર્દીઓને નિશુલ્ક સારવાર મળશે.
“રાંકજા ડેન્ટલ ક્લિનિક” ખાતે
આધુનિક સાધનો દ્વારા દાંત, પેઢા અને મોઢામાં તમામ રોગોનું સચોટ નિદાન. રૂટ કેનાલ ટ્રીટમેન્ટ, અતિ આધુનિક RVG મશીન વડે X-Ray પડવાની સુવિધા, તેમજ સડી ગયેલ દાંત, વાંકાચૂકા દાંત, ફેક્ચર થયેલ કે અડધા તૂટેલ દાંત ની ટ્રીટમેન્ટ, દાંત નું કવર, વધારે ઉગેલા દાંત ની સારવાર , પેઢા ની બીમારીઓ નું નિદાન , ઓછા ખુલતા મોઢા ની સારવાર , દાંત ની સફાય, પાન – માવા ના કારણે પડેલ ડાઘ ને દુર કરવા, દાંતના ચોકઠાં, આધુનિક બટન વાળી ફિક્સ બત્રીસી બેસાડવી, ડહાપણ દાઢ પાડવાની સુવિધા, દાંતનું બ્લીચીંગ , ટૂથ જ્વેલરી , બાળકોના દાંતની સારવાર ઉપરાંત દાંત તેમજ મોઢાને લગતી અન્ય ઘણી બધી સેવાઓ પણ મળવાની છે. ઉપરાંત “ડૉ.આશિષ રાંકજા” નો બહોળો અનુભવ પણ મળવાનો છે.
દાંતની તમામ સમસ્યાનું એક જ સમાધાન “રાંકજા ડેન્ટલ ક્લિનિક”.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના નવાપરામાં પંચાસર રોડ પર મીટ્ટીકુલ સામે રહેતા ધ્રુવ પ્રફુલ્લભાઈ કેરવાડીયા (ઉ.વ. ૨૦) નામના યુવાનના મિત્ર દિપક મનસુખભાઈ પરેચાને અન્ય શખ્સો સાથે માથાકુટ થઇ હોય, જેથી ધ્રુવ, દિપક પરેચા અને વિપુલ સાથલીયા ત્રણેય મિત્રો આરોપીઓ સાથે વાત કરવા નવાપરા વાસુકી દાદાના મંદિર સામે રોડ...
હળવદ શહેરમાં આવેલ આંબેડકર કોમ્પલેક્ષ સામે વાંસગી પાન પાસે યુવકના પરિવારને રાઠોડ પરિવાર સાથે જૂના ઝઘડાઓ થયેલ હોય જેનો ખાર રાખી યુવકને તથા સાથીને લોખંડના પાઇપ વડે મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ બસ સ્ટેન્ડ પાછળ રહેતા કલ્પેશભાઈ હસમુખભાઈ...