Saturday, October 12, 2024

વાંકાનેરના રંગપર ગામ નજીક રોજડા સાથે અથડાતા બાઈકચાલકનું મોત…

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વાંકાનેરમાં રઝળતા પશુઓનો ત્રાસ જોવા મળે છે. જેના લીધે વારંવાર અકસ્માતના બનાવ સામે આવે છે. ત્યારે વાંકાનેર તાલુકાના રંગપર ગામ નજીક પણ આવો જ બનાવ સામે આવ્યો છે જેમાં એક યુવાનનું રોડ પર ગાય સાથે અથડાતા મોત થયું હતું…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. 25 ડિસેમ્બરના રોજ વાંકાનેર તાલુકાના રંગપર ગામના બોર્ડ પાસે નેશનલ હાઇવે રોડ પર મહેશભાઇ રમણભાઇ માવી બાઈક રજી નં. GJ 23 AD 8504 લઈને પસાર થતા હોય ત્યારે બાઈક નીલ ગાય(રોજડા) સાથે અથડાતા તેને ગંભીર ઇજા પહોંચી હતી જેમાં તેનું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે મૃતકના પત્ની કાળીબેને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી…

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર