Sunday, September 8, 2024

વાંકાનેર-ટંકારા તાલુકા પંચાયતમાં છેલ્લી ઘડીએ ભાજપે બે ઉમેદવાર બદલ્યા..

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વાંકાનેરની પીપળીયારાજ અને ટંકારાની સાવડી બેઠક ઉપર ઉમેદવાર બદલવા પડયા…

મોરબી જિલ્લામાં ગઈકાલે નગરપાલિકામાં ઉમેદવારો બદલ્યા બાદ આજે છેલ્લી ઘડીએ ભાજપે ટંકારા અને વાંકાનેર તાલુકા પંચાયતમાં બે બેઠકો ઉપર ઉમેદવારો બદલવા પડયા છે…

મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયાના જણાવ્યા મુજબ વાંકાનેરતાલુકા પંચાયતની પીપળીયારાજ અને ટંકારાની સાવડી બેઠક ઉપર ભાજપના ઉમેદવાર બદલ્યા છે જેમાં વાંકાનેરમાં પીપળીયારાજ બેઠક ઉપર રીઝવાનાબેન ઇલમુદીન દેકાવાડીયાની જગ્યાએ અમીનાબેન હુસેનભાઇ શેરસિયા અને ટંકારા તાલુકા પંચાયતની સાવડી બેઠક ઉપર ચંપાબેન ડાયાલાલા સવસાણીની જગ્યાએ પુષ્પાબેન પ્રભુલાલ કામરીયાને ઉમેદવાર તરીકે નામાંકન કરવામાં આવ્યું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર