મોરબીના રવાપર નદી ગામે ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત 

મોરબી તાલુકાના રવાપર નદી ગામે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રવાપર નદી ગામે રહેતા વિજયભાઈ રામજીભાઈ બોચીયા (ઉ.વ.૩૦) નામના યુવકે રવાપર નદી ગામના સ્મશાન પાસે પતરાના છાપરામાં ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img