Friday, August 22, 2025
- Advertisement -spot_img

AUTHOR NAME

Morbi chakravatnews

11773 POSTS

મોરબી ના પાવડિયારી ગામ ખાતેથી શંકાસ્પદ રીતે મહિલાનો મૃતદેહ મળ્યો

મોરબી તાલુકાના પાવડીયાળી કેનાલ અને મોરબી-માળીયા હાઇવે રોડની વચ્ચે કેનાલ પર કેરાળા ગામની સીમમાં, પાણીની ખાલી કેનાલમાંથી આશરે ૩૦ વર્ષની ઉંમરની અજાણી સ્ત્રીનો મૃતદેહ...

ઊંચી માંડલ ગામે જમીન પચાવી પાડવાનો કિસ્સો સામે આવ્યો, ગુન્હો નોંધાયો

મોરબીના ઊંચી માંડલ ગામે રહેતા વિરજીભાઇ તેમજ તેમના અન્ય બે ભાઈઓ ના નામે આશરે ૧૫૫૦ ચોરસ મીટરની જમીન હોય. ત્યારે આશરે દોઢ વર્ષ પહેલાં...

હળવદના રણમલપુર ગામ ના તળાવમા અસંખ્ય માછલીઓ નાં ટપોટપ મોત

ટ્રેકટર ની ટ્રોલી ભરીને મૃત માછલીઓને રણમાં દફનાવી, અત્રે આવેલા તળાવ માં સમસ્થ ગ્રામ્યજનો દ્વારા લોકો ને ન્હાવા માટે અને કપડાં ધોવા ની મનાઈ...

મોરબી : જાહેરમાં મારામારી કરતા બે ઇસમોને પોલીસે ઝડપ્યા

મોરબીના વિસિપરા વિસ્તારમાં બી ડિવિઝન પોલીસ પેટ્રોલીંગમાં હોય દરમિયાન ધોળેશ્વર રોડ પર રામાપીરના મંદિર પાસે બે ઇસમો જાહેરમાં મારામારી કરતા હોય, ત્યારે પોલીસ દ્વારા...

મોરબી :- હદપાર કરાયેલ ઈસમ મોરબીની હદ માંથી ઝડપાયો, પોલીસે કરી અટકાયત

મોરબી બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વિસીપરા વિસ્તારમાં એક ઈસમ જેને મોરબી, રાજકોટ, કચ્છ અને જામનગર જિલ્લામાંથી હદપારી નો હુકમ કરાયો હોય, મોરબી...

મોરબી : રોડ કામ ના કારણે યુવકને નડ્યો અકસ્માત , પૂનમબેન માડમ દ્વારા પરિવાર ને રૂ. ૧૦ લાખનું વળતર અપાવ્યું

મોરબીના ઓમનગર ગામના ભરતભાઇ કાનજીભાઇ શેરસિયાને નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા બની રહેલા રોડના કામ દરમિયાન અકસ્માત નડ્યો હતો. ત્યારે તેઓની સારવારમાં ખર્ચ...

મોરબી : વોર્ડ નંબર ૬ ના રહેવાસીઓ દ્વારા સસ્તા અનાજની દુકાનની માંગણી કરાઇ

મોરબી નગરપાલિકાના સદસ્ય દ્વારા જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરી વોર્ડ નંબર - 6 માં સસ્તા અનાજની દુકાન ખોલવા માંગ કરી છે. મોરબીના પાલિકા વોર્ડ-નં-13ના સદસ્ય...

મોરબીના શાન સમાન નગર દરવાજા પાસે કચરો અને ગટરના પાણી હટાવવા માંગણી

મોરબી શહેર ની ભાજપ શાસિત નગરપાલિકા પ્રજા ને પ્રાથમિક સુવિધા આપવા માં સાવ નિષ્ફળ ગયેલ છે મોરબી શહેરના હાર્દ સમાન નહેરુ ગેટ પાસે રોજ સવાર...

મધ્યપ્રદેશથી મોરબી જિલ્લાની હદમાં પહોંચી ગયેલા ઈંગ્લિશ શરાબ ભરેલા ટ્રકને મોરબી એલસીબી ટીમે ઝડપી અનેક પોલીસ ચેકપોસ્ટોની પોલ ખોલી

માળીયામિંયાણાના અણીયારી ટોલનાકા પાસેથી ઈંગ્લિશ દારૂ ભરેલો ટ્રક ઝડપાયો મોરબી એલસીબી ટીમનો સપાટો દારૂ સહીત અડધા કરોડથી વધુનો મુદામાલ જપ્ત કર્યો મધ્યપ્રદેશથી ગુજરાતમાં દારૂ ઘુસેડી...

મોરબી જિલ્લામાં વંદે ગુજરાત વિકાસ યાત્રાની તૈયારીઓનો આખરી ઓપ અપાયો

૫ જુલાઇ થી ૧૯ જુલાઇ સુધી રથના કાર્યક્રમો દરમિયાન લોકોને વિવિધ જન સેવા મળી રહે તેવું આયોજન કરાયું આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા આઝાદી કા...

તાજા સમાચાર

- Advertisement -spot_img