Monday, May 29, 2023

BCCIના પ્રમુખ સૌરવ ગાંગુલીને છાતીમાં દુખાવો,કોલકાતાની હોસ્પિટલમાં દાખલ

spot_imgspot_imgspot_imgspot_img
spot_img
spot_img

બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલી બીમાર છે. તેમને કોલકાતાની વૂડલેન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આજે સવારે ગાંગુલીની તબિયત લથડી હતી. રિપોર્ટ અનુસાર, સૌરવ જીમમાં વર્કઆઉટ કરી રહ્યો હતો, આ જીમ સૌરવના ઘરે છે, ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.સૌરવ ગાંગુલી હોસ્પિટલમાં દાખલ થયા છે. તેમણે શનિવારે છાતીમાં દુખાવાની ફરિયાદ કરતા કોલકાતાના વુડલેન્ડ હોસ્પિટલમાં એડમિટ કર્યા છે. સૂત્રો દ્વારા ખબર પડી છે કે ત્યાં તેમની એન્જીઓપ્લાસ્ટી સર્જરી થશે.

 

ગાંગુલીના મિત્ર બોરિયા મજુમદારે પોતાની ટ્વીટમાં જણાવ્યું કે, ગાંગુલીને જિમમાં ચક્કર આવ્યા હતા. તે પછી તેઓ વુડલેન્ડ હોસ્પિટલમાં ટેસ્ટ કરાવવા ગયા હતા. જ્યાં ખબર પડી કે હાર્ટ એટેક આવ્યો હતો. અત્યારે ડોકટર સરોજ મંદોલની આગેવાની ત્રણ ડોકટર્સની ટીમ તેમની સારવાર કરી રહી છે.

Chakravatnews Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર