Monday, November 10, 2025
- Advertisement -spot_img

મોરબી

કોરોના અપડેટ:- જિલ્લામાં આજરોજ કોરોનાના 13 કેસ નોંધાયા.

આજરોજ જિલ્લામાં કોરોનાના 13 કેસ નોંધાયા છે. મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોના ના 7 કેસ નોંધાયા છે. તો બીજી તરફ મોરબી તાલુકાના શહેરી વિસ્તારમાં...

મોરબી માર્કેટિંગ યાર્ડમાં તારીખ ૧૫ થી ૨૧ સુધી હરરાજી બંધ.

જન્માષ્ટમીના તહેવાર નિમિતે મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ(માર્કેટિંગ યાર્ડ) તારીખ ૧૫/૦૮/૨૦૨૨ થી ૨૧/૦૮/૨૦૨૨ સુધી અનાજ વિભાગમાં રાજા જાહેર કરવામાં આવી છે. માલની આવક તથા...

નીલકંઠ કોમર્સ ગ્રુપ દ્વારા ધોરણ ૧૧ કોમર્સના વિદ્યાર્થીઓ માટે કંપની ટૂરનું આયોજન કરવામાં આવ્યું.

શિક્ષણ જગત માં હર હંમેશ નવું આપનાર નીલકંઠ કોમર્સ સ્કૂલ દ્વારા ધોરણ 11 કોમર્સ ના વિદ્યાર્થીઓ માટે એટોપ ફૂડ પ્રોડક્ટ પ્રાઇવેટ લમિટેડ કંપની ની...

ટીંમડી ગામે રામાનંદી સાધુઓ દ્વારા પ્રથમ મહત્વ ત્રિરંગાને આપ્યા બાદ જનોઈ ધારણ કરી.

મોરબીના ટીંબડી ગામે રામાનંદી સાધુ સમાજ દ્વારા રક્ષાબંધનના દિવસે તિરંગાને પ્રથમ મહત્વ આપી બાદમાં જનોઈ ધારણ કરી દેશભક્તિ દેશપ્રેમ રામાનંદી સાધુ સમાજમાં છલકાયો આઝાદી કા...

મોરબી : તલાટી બાદ હવે આરોગ્ય કર્મચારીઓ પણ હડતાળના માર્ગ પર, અચોક્કસ મુદતની હડતાળ શરૂ

આરોગ્ય કર્મચારીઓ હડતાલનું શસ્ત્ર ઉગામી ત્રણ પડતર પ્રશ્નોના ઉકેલની માંગ સાથે આજથી અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી ગયા છે.250 જેટલા આરોગ્ય કર્મચારીઓએ હડતાલ ઉપર...

મોરબી બગથળા કન્યા શાળામાં દાતા દ્વારા શાળાના વિદ્યાર્થીઓને યુનિફોર્મ- શૈક્ષણિક કિટ અર્પણ કરાઈ

મોરબી તાલુકાની બગથળા કન્યા શાળામાં અભ્યાસ કરતી આશરે 80 જેટલી વિદ્યાર્થીનીઓને REAL TREADERS(આશિષ ભાઈ કગથરા)તરફથી યુનિફોર્મ, TOTO LEATHER ( કમલેશભાઈ વાંસદડીયા) તરફથી સ્કૂલ બેગ,...

મોરબી:- મચ્છોનગર ખાતે કારખાના સામે જુગાર રમતા આઠ ઝડપાયા

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ દ્વારા મોરબી તાલુકા વિસ્તારમાં આવેલ મચ્છોનગર(રફાળેશ્વર) ગામ ખાતેથી સોનાટા કારખાના સામે જાહેર જગ્યામાંથી જુગાર રમતા આઠ...

પેટ્રોલપંપના બે કર્મચારીઓ હિસાબના પૈસા લઈ નાશી છૂટ્યા

મોરબીના માળિયા ફાટક પાસે આવેલ પેટ્રોલપંપમાં કામ કરતા બે કર્મચારીઓ પંપના હિસાબના રૂપિયા લઈ નાશી છૂટયા હોવાની ફરિયાદ બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઇ છે. ત્યારે...

વાવડી રોડ પરથી જુગાર રમતા ત્રણ જુગારીઓ ઝડપાયા

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે વાવડી રોડ ઉપર સુમતીનાથ સોસાયટીમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા (૧)જયપાલસિંહ પ્રતાપસિંહ ઝાલા, (૨)કિશનભાઇ ઉકાભાઇ ટોયટા (૩)કુલદીપસિંહ સહદેવસિંહ ઝાલાને પકડી પાડવામાં...

મોરબી : ઉમા ટાઉનશિપમાં મહિલા સંચાલિત જુગાર ક્લબ ઝડપાઇ ?

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઉમા ટાઉનશિપ માંથી મહિલા સંચાલિત જુગાર ક્લબ પકડી પાડવામાં આવી છે. ત્યારે પોલીસ દ્વારા જુગાર રમતા પાંચ મહિલાઓ સહિત સાત...

તાજા સમાચાર