Sunday, November 16, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીમાં છેલ્લા ત્રણ વર્ષથી NDPS ના ગુન્હામાં નાસતો ફરતો ઈસમ નવસારીથી ઝડપાયો

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં NDPS ના ગુન્હામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતો ફરતો ઈસમને નવસારી ખાતેથી સિટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે. મોરબી...

મોરબીમાં નવરંગ નેચરલ ક્લબ દ્વારા બુધવારે રાહત ભાવે વિવિધ વસ્તુઓનુ વેચાણ કરાશે

મોરબી શહેરમાં નવરંગ નેચરલ કલબ દ્વારા તા. ૧૪-૦૫-૨૦૨૫ને બુધવારના રોજ સવારે ૦૮ થી ૦૧ કલાક દરમ્યાન મોરબી-૨ રામકૃષ્ણ જનકલ્યાણ રીલીફ સોસાયટી બાપા સીતારામ ચોક...

મોરબી મનપાની યુ.સી.ડી. શાખા દ્વારા શહેરી વિસ્તારના સખી મંડળો માટે આજીવિકા કેમ્પ યોજાયો

મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખા દ્વારા મહાનગરપાલિકા ની ઇસ્ટ ઝોન ઓફીસ ખાતે ડે. – એન.યુ. એલ. એમ. યોજના અંતર્ગત બનેલા સખી મંડળો તથા સ્થાનીક મહિલાઓ...

મોરબીના શક્ત શનાળામા કિરાણા સ્ટોરમાથી વિદેશી દારૂની 65 બોટલ સાથે એક ઝડપાયો

મોરબીના શક્ત શનાળામા ઉમીયા સોસાયટીમાં આવેલ કનૈયા પાન કિરાણા સ્ટોરમાથી વિદેશી દારૂની ૬૫ બોટલ કિં રૂ. ૪૮૮૧૪ ના મુદ્દામાલ સાથે એક ઈસમને મોરબી સીટી...

હળવદના ખોડ ગામે પાણી ભરવા બાબતે યુવકને ચાર શખ્સોએ માર માર્યો 

હળવદ તાલુકાના ખોડ ગામે યુવકના ભાઈએ પોતાના ઘરે આરોપીની પત્નીને પાણી ભરવાની ના પાડેલ જે બાબતનો ખાર રાખી ચાર શખ્સોએ યુવકને લાકડી વડે મારમારી...

માળીયામાં બાકી નિકળતા પૈસા માંગતા યુવક પર એક શખ્સે કર્યો છરી વડે હુમલો 

માળીયા મીયાણાના વાડા વિસ્તારમાં જુના રેલ્વે સ્ટેશન નજીક યુવકે એક શખ્સ પાસે બાકી નીકળતા પૈસા માંગતા આરોપીને સારૂં નહીં લાગતા આરોપીએ યુવક પર છરી...

મોરબીમાંથી બે ચોરાવ બાઈક સાથે એક ઈસમ ઝડપાયો

મોરબી શહેરમાંથી ચોરી થયેલ મોટરસાયકલ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી બે ચોરાવ બાઈક સાથે એક ઈસમને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે. મોરબી સીટી...

વાંકાનેરના ઠીકરીયાળા ગામે વાડીમાંથી વિદેશી દારૂ/બીયરનો જથ્થો ઝડપાયો

વાંકાનેર તાલુકાના ઠીકરીયાળા ગામની સીમમા વાડીમાથી ઇંગ્લીશ દારૂની નાની મોટી બોટલો નંગ ૪૯ તથા બીયરના ટીન નંગ.-૨૪ મળી કુલ કી.રૂ. ૪૫,૬૪૫/- નો મુદામાલ વાંકાનેર...

ટંકારાના વિરપર નજીક કેરી વાહનને પલ્ટી મરાવનાર ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ 

ટંકારા તાલુકાના વિલપર નજીક બેફિકરાઈથી ચલાવતા કેરી વાહન પલ્ટી મારી ગયું હતું જથી તેમા બેઠેલ લોકોને ઇજાઓ પહોંચી હી જેથી એક મહિલાએ આરોપી વાહન...

મોરબી કબીર ટેકરી મેઇન રોડ પર જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમતા ચાર ઝડપાયા 

મોરબી શહેરમાં આવેલ કબીર ટેકરી મેઇન રોડ પર જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમતા ચાર ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી...

તાજા સમાચાર