મોરબી મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક સમયથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશકર્તા કુલ ૩૬ વેપારીઓ અને ગંદકી કરતા ૨૩ આસામીઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે.
મોરબી મહાનગરપાલિકાની...
મોરબીના મકરાણીવાસ નદીના કાંઠે રોડ પરથી ચોરીના ત્રણ મોટરસાયકલ સાથે આરોપીને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફને...
શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીજી (ગુરૂજી -ભાવેશ્વરી માતાજી- રામધન આશ્રમ,મોરબી) ના વ્યાસાસને ૧૧ પોથી ભાગવત્ સપ્તાહ યોજાશે.
શ્રી જલારામ ધામ મહિલા મંડળ દ્વારા જલારામધામ-મોરબી ખાતે...
માળીયા મીયાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ ઈસમને પાસા હેઠળ ડીટેઈન કરી મોરબી ક્રાઇમ બ્રાંચ દ્વારા આરોપીને ભાવનગર જેલ હવાલે કરવામાં આવેલ છે.
માળીયા (મિં)...