Tuesday, February 11, 2025
- Advertisement -spot_img

મોરબી

હળવદના સુંદરગઢ ગામેની સિમમાંથી બીયરનો જથ્થો ઝડપાયો; બે ઈસમો ફરાર 

હળવદ તાલુકાના સુંદરગઢ ગામેની સિમમાં વનારકીના રસ્તે બાઈક પર દારૂની હેરાફેરી કરતા ઈસમોનો પીછો કરતા ૧૮૦ નંગ બીયર ટીનનો જથ્થો હળવદ પોલીસે ઝડપી પાડયો...

મોરબીના મકનસર ગામે સાસરીયાના ત્રાસથી કંટાળી પરિણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત 

મોરબીના મકનસર ગામ પ્રેમજીનગરમા પરિણિતાને સાસરીયા પક્ષ દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ આપી મરવા મજબૂર કરતા પરિણિતાએ ગળેફાંસો ખાઈ જતાં પરિણીતાનું મોત નિપજ્યું હતું....

મોરબીના માધવ માર્કેટ પાસેથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ 

મોરબી શહેરમાં દિવસ ને દિવસે બાઈક ચોરીની ઘટના વધતી જઈ રહી છે ત્યારે મોરબીના શનાળા રોડ પર આવેલ માધવ માર્કેટ પાસે રંગોલી આઇસ્ક્રીમ નજીકથી...

ખાનપર (ને.)ના ગોમટેશ્વર મહાદેવ મંદિર ખાતે ભીમાણી પરિવાર દ્વારા ભવ્ય લોકડાયરો યોજાશે 

મોરબી : માતૃશ્રી સ્વ. શાંતાબેન (ચંપાબેન) ગંગારામભાઈ ભીમાણીના શ્રદ્ધાંજલિ નિમિતે તા. 12-2-2025ને બુધવારના રોજ રાત્રે 9 કલાકે ગોમટેશ્વર મહાદેવ મંદિર, ખાનપર (ને.) ખાતે જરૂરિયાતમંદ...

ઘરેથી નીકળી ગયેલી મહિલાનું પતિ સાથે મિલન કરાવતી અભયમ ટીમ મોરબી

આજે સવારે એક સજ્જન વ્યક્તિ દ્વારા 181 માં ફોન આવેલ કે એક મહિલા મળી આવેલ છે માટે મદદની જરૂર છે. ત્યારબાદ કેસ આવતાની સાથે જ...

મોરબી તાલુકાની શાળાના 363 વિદ્યાર્થીઓની લેવાયેલી NMMS મોક ટેસ્ટમાં PMSHRI માધાપર વાડી શાળાની બાળા પ્રથમ નંબરે પાસ

મોરબી તાલુકાના 363 વિદ્યાર્થીઓની લેવાયેલી NMMS પરીક્ષાની મોક ટેસ્ટમાં PMSHRI માધાપરવાડી શાળાની બાળાએ તાલુકામાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો મોરબીના જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ મોરબી જિલ્લાના...

મોરબીની ગીતાંજલી વિદ્યાલય ખાતે યોજાયેલ પ્રિ. SSC પરીક્ષામાં 95 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા

મોરબી: મોરબીમાં આવેલ ગીતાંજલી વિદ્યાલય ખાતે પ્રિ. SSC પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ હતું ૧૧૦ વિદ્યાર્થીના રજીસ્ટ્રેશન કરેલ હતા જેમાંથી ૯૫ વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી પરીક્ષા...

બેગ લેસ ડે કાર્યક્રમ અંતર્ગત મોરબીની પાનેલી પ્રાથમિક શાળામાં આનંદ મેળો યોજાયો

મોરબીની પાનેલી શાળાના વિદ્યાર્થીઓએ ખાણીપીણીની વસ્તુઓનો આનંદ મેળામાં કર્યો વેપાર મોરબી: સૌ ભણે સૌ આગળ વધે અને ભાર વિનાનું ભણતર જેવા ગુજરાત સરકારના અભિગમો અંતર્ગત...

માળીયાના ચાચાવદરડા ગામે સરકારી ગોદામમાંથી થતી અનાજ ચોરીનો પર્દાફાશ ; બે ઈસમોની ધરપકડ

માળીયા મીયાણાના ચાચાવદરડા ગામની સીમમા આવેલ સરકારી ગોદામમાંથી સરકારી અનાજનો જથ્થાની ચોરીનો પરદાફાસ કરી રૂ.૪.૪૨.૭૫૦/- ના મુદામાલ સાથે બે ઇસમને માળીયા મીયાણા પોલીસે ઝડપી...

મોરબીમાં રહેણાંક મકાનમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ 4.35 લાખના મુદ્દામાલની ચોરી

મોરબી શહેરમાં ચોરી લુંટ ધાડ જેવી ઘટનાઓ પ્રકાશમાં અવારનવાર આવે છે ત્યારે જાણે તસ્કરોને પોલીસનો ભય રહ્યો નથી. તેમ મોરબીમાં ચોરીઓની થઈ રહી છે...

તાજા સમાચાર