- Advertisement -spot_img

મોરબી

હળવદના કડીયાણા ગામ પાસે પાવડરની આડમાં લઈ જવાતો દારૂ/બીયરના જથ્થા સાથે બે ઝડપાયાં 

હળવદ મોરબી હાઈવે રોડ ઉપર કડીયાણા ગામ નજીક ખોડલ રામદેવ હોટેલ પાસેથી ટ્રકમાં માટીના પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ/બીયરના જથ્થા સાથે બે ઈસમોને...

હળવદના જુના દેવળીયા ગામે મહિલા સહિત ત્રણ વ્યકિતને આપી જાનથી મારી નાખવાની ધમકી

હળવદ તાલુકા જુના દેવળીયા ગામે મહિલાના ઘર પાછળ આરોપી અવારનવાર આવતો હોય જેથી મહિલાના પતિએ આરોપીને પુછતા તું કેમ મારા ઘરની પાછળ આવે છે...

હળવદના યુવક પાસેથી એક લાખ રૂપિયા પડાવી લુંટેરી દુલ્હન નાસી જતા ગુન્હો દાખલ  

ટંકારા તાલુકાના જીવાપર ગામે આવેલ કંટાળાવાળા મેલડી માતાજીના મંદિર નજીક હળવદના ચરાડવા ગામના યુવકે સાથે આરોપીઓએ કાવતરું રચી યુવકના આરોપી મહિલા સાથે લગ્ન કરાવી...

મોરબીના ઉમા ટાઉનશિપ નજીક કારે એકટીવા અને લારીને હડફેટે લેતા ગુન્હો નોંધાયો

મોરબી શહેરમાં કાર ચાલકો બેફામ બન્યા છે રોડ પોતાનો પિતાજીનો હોય તેમ મનફાવે તેમ બેફીકરાઈથી ગાડીઓ ચલાવી છે અને લોકોનિ જીવને જોખમમાં મૂકે છે...

મોરબીમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પ્રથમ વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરાઈ

સમગ્ર દેશમાં ૨૧ ડિસેમ્બરની પ્રથમ વખત વિશ્વ ધ્યાન દિવસ તરીકેની ઉજવણી સાથે મોરબીમાં ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા અને દુર્લભજીભાઈ દેથરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં વિશ્વ ધ્યાન દિવસની...

મોરબીમાં સાગરભાઈ વાંસજાળીયાના સ્મરણાર્થે રવિવારે રક્તદાન કેમ્પ યોજાશે

શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન રાજકોટના સહયોગથી સ્વ. સાગર ચંદુભાઈ ભાઈ વાંસજાળીયાના સ્મરણાર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓ માટે રવિવારે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આવતી...

આગામી લશ્કરી, અર્ધ લશ્કરી તેમજ લોકરક્ષક દળ (પોલીસ)ની ભરતી માટે ફ્રિ ફિટનેશ ટ્રેનિંગ કેમ્પ યોજાશે

મોરબી : મોરબીના યુવાનો માટે લશ્કરી, અર્ધ લશ્કરી તેમજ લોકરક્ષક દળ (પોલીસ)માં જોડાવવા માટે સુવર્ણ તક આવી છે. જેમાં મોરબી યંગ ઈન્ડિયા ગ્રૂપ દ્વારા...

હળવદના શક્તિનગર ગામની સીમમાં ટ્રકમાંથી લોખંડ ચોરી કરતા બે ઈસમો ઝડપાયા 

હળવદ તાલુકાના શકિતનગર ગામની સિમમાંથી ટ્રકમાંથી લોખંડની ચોરી કરતા બે ઇસમને કિ.રૂા.૩૫,૯૦,૦૪૦/- ના મુદામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડયા છે. હળવદ તાલુકા પોલીસ હળવદ હાઇવે...

માળીયાના કુંતાસી ગામેથી ડિગ્રી વગરનો ડોકટર ઝડપાયો

મોરબી જિલ્લામાં ડિગ્રી વગરના તબીબોનો રાફડો ફાટયો છે ત્યારે માળિયા (મી) તાલુકાના કુંતાસી ગામે ડિગ્રી વગર દર્દીઓની એલોપેથી દવાથી સારવાર આપતા બોગસ તબીબને માળિયા...

મોરબીના અમરેલી ગામેથી મોબાઇલ ચોરીની ફરીયાદ નોંધાઈ 

મોરબી તાલુકાના અમરેલી ગામની સીમમાં બાયપાસ રોડ ઉપર આવેલ નેક્ષસ સિનેમા સામેથી આધેડનો મોબાઈલ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી...

તાજા સમાચાર