Thursday, May 15, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીના પાનેલીથી કાલિકાનગર જવાનો રસ્તો ફોરેસ્ટ વિભાગે બંધ કરી દેતા રોષ

ફોરેસ્ટ અધિકારીએ આવતીકાલે રસ્તો રીપેર કરી શરુ કરાશે તેવી ખાતરી આપી મોરબી તાલુકાના પાનેલી ગામથી કાલિકાનગર નીચી માંડલ જતો રસ્તો ફોરેસ્ટ વિભાગ દ્વારા બંધ કરી...

હળવદના માણેકવાડા ગામે તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા

હળવદ: હળવદ તાલુકાના માણેકવાડા ગામે મેલડી માતાજીના મઢ પાસે મઢના ચોગાનની ખુલ્લી જગ્યામાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને હળવદ પોલીસે ઝડપી પાડયા છે...

મોરબીના નવા જાંબુડીયા ગામે જુગાર રમતા છ ઇસમો ઝડપાયા 

મોરબી: મોરબી તાલુકાના નવા જાંબુડીયા ગામે ઈગલ સેનેટરીવેર કારખાના બાજુમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા...

મોરબીના કાલીકા પ્લોટમાં ત્રણ યુવકને બે શખ્સોએ ફટકાર્યા

મોરબી: મોરબીના કાલીકા પ્લોટ શેરી નં -૧ મોંમાય કૃપા જિલાણી પ્લેસ સામે યુવકને ભુંડા ગાળો આપી બે શખ્સોએ લાકડી વડે યુવક સહિત ત્રણ સાહેદોને...

વાંકાનેર શિક્ષણ શાખામાં થયેલ ભ્રષ્ટાચાર મામલે દળી દળીને ઢાંકણીમાં જેવો ઘાટ ઘડાયો

ભ્રષ્ટાચારના આરોપીઓ હેમખેમ રીતે પાછા ફરજ પર હાજર મોરબીના વાંકાનેર તાલુકાની શિક્ષણ શાખામાં વર્ષ:- ૨૦૧૭ થી ૨૦૨૦ સુધી થયેલા લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર ઓડિટ દરમ્યાન બહાર...

હળવદના રબારીવાસમાં જુગાર રમતા આઠ ઈસમો ઝડપાયા

હળવદ: હળવદ બસ સ્ટેન્ડ પાછળ, રબારીવાસમાં જુગાર રમતા ૮ ઇસમોને રોકડા રૂપીયા ૫૮,૦૦૦/- ના મુદામાલ સાથે મોરબી ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયા છે. મોરબી એલ.સી.બી. તથા...

મોરબીના બૌદ્ધનગર પાછળ પાણીના ખાડામાં ડૂબી જતા બે સગીરના કરુણ મોત

એક કલાકની જેટલી જહેમત બાદ બંનેના મૃતદેહ મળ્યા મોરબી શહેરના રેલ્વે સ્ટેશન પાછળ આવેલ પાણી ભરેલ ખાડામાં ડૂબી જતા બે સગીરના મોત થયા છે મોરબી...

મોરબીની માધાપરવાડી કુમાર શાળાના નિવૃત્ત શિક્ષક ભરતભાઈ પટેલને વિદાયમાન અપાયું

મોરબી:શિક્ષક માટે કહેવાયું છે ને અધ્યાપક તું શાન દેશ કી,તું આન દેશ કી દૂર ક્ષિતિજ મેં દેખ જરા લક્ષ્ય હૈ તેરા મહાન હૈ l તેરે નિજ બાહુબલ...

ટંકારા તાલુકાના મીતાણા ગામે મીલેટસ કાર્યક્રમ નું આયોજન કરવામા આવ્યું

આજરોજ ગુજરાત ના પનોતા પુત્ર ભારત ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ના નેતૃત્વ હેઠળ અને પ્રદેશ ના મહીલા મોરચા પ્રભારી ગોરધનભાઈ ઝડફીયા ના માર્ગદર્શન હેઠળ...

મોરબી જિલ્લાના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તા.૧ થી ૭ ઓગસ્ટ દરમિયાન “નારી વંદન ઉત્સવ”ની ઉજવણી

મોરબી જિલ્લાની મહિલાઓ તથા યુવતીઓને “નારી વંદન ઉત્સવ”ની ઉજવણીમાં સહભાગી થવા ઉત્સાહભર્યુ આમંત્રણ ગુજરાત સરકાર દ્વારા “નારી વંદન ઉત્સવ” સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે....

તાજા સમાચાર