Monday, July 7, 2025
- Advertisement -spot_img

મોરબી

હળવદના જુનાં દેવળીયા ગામના યુવાને ઝેરી દવા ગટગટાવી

હળવદ: હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે વાડી વિસ્તારમાં રહેતા યુવકે મોરબીના આંદરણા ગામ તરફ જતા રસ્તામાં ઝેરી દવા પી લેતા યુવકનુ મોત નિપજ્યું હતું. મળતી...

ટંકારાના ઓટાળા ગામે ફેક્ટ્રીમા ગરમ પાણી વડે શરીરે દાજી જતા યુવકનું મોત

ટંકારા: ટંકારા તાલુકાના ઓટાળા ગામે કલ્યાણી ટેક્ષ ટાઇલ્સ નામની ફેકટ્રીમા શરીરે ગરમી ઉડતા દાજી જતા યુવકનુ મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ઓટાળા...

મોરબી: શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપતા સાસરીયા પક્ષ વિરુદ્ધ પરણીતાએ ફરીયાદ નોંધાવી

મોરબી: મોરબીની દિકરી જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખેરેડી ગામે સાસરે હોય અને હાલ તેના સાસરીયા પક્ષ વાળા રાજકોટ રહેતા હોય જ્યાં પરણીતાને સાસરીયા પક્ષ...

“એક ભારત શ્રેષ્ઠ ભારત ” યોજના અંતર્ગત છત્તીસગઢ રાજયની પોલીસ મોરબી જીલ્લામા; કાર્યપતિથી થશે વાકેફ 

મોરબી: કેન્દ્ર સરકારની એક ભારત શ્રેષ્ઠ ભારત યોજના અંતર્ગત જુદા જુદા રાજયોની પોલીસ એક બીજા રાજયમા જઇને સાંસ્કૃતીક સામાજીક વિવિધતાથી વાફેક થાય તથા રાજય...

ટંકારા તાલુકાના દેવળિયા ગામના સરપંચને ગુજરાત પંચાયત અધિનિયમ મુજબ હોદ્દા પરથી દુર કરાયા

સરપંચ સરકારના અગત્યના કામો કરવામાં રસ દાખવતા ન હોવાથી તેમને મોરબી ડી.ડી.ઓ. ડી.ડી. જાડેજા દ્વારા હોદ્દા પરથી દુર કરાયા મોરબી: મોરબી જિલ્લામાં ટંકારા તાલુકાના દેવળિયા...

મોરબીમાં કારમાંથી વિદેશી દારૂની 132 બોટલો સાથે એક ઈસમ ઝડપાયો

મોરબી: મોરબીના નાની વાવડી રોડ બજરંગ સોસાયટીમાં કારમાંથી વિદેશી દારૂની ૧૩૨ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે. મોરબી સીટી...

મોરબી: એલીટ ગ્રુપના સુપ્રિમો એસ.ડી. કલોલાનો આજે જન્મદિવસ

મોરબી: છેલ્લા 22 વર્ષથી શિક્ષણ ક્ષેત્રને સમર્પિત એલીટ એજ્યુકેશનલ ઈન્સ્ટીટ્યુટના સ્થાપક એસ.ડી. કલોલાનો આજે જન્મદિવસ છે ત્યારે તેમના સગા-સંબંધીઓ, મિત્ર-વર્તુળ, શિક્ષણમિત્રો, વિદ્યાર્થીઓ અને સ્ટાફમિત્રો...

હળવદમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો

હળવદ: હળવદમાં સખી મરચા ઘંટી પાછળ ભેણીના ઢાળ પર આવેલ રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ-બિયરના ૪૩હજારના જથ્થા સાથે એક ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો છે. મળતી...

ટંકારાના સજનપર ગામેથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઝડપાયો

ટંકારા: ટંકારા તાલુકાના સજનપર ગામે દેવીપુજક વાસના ઢોળા પાસેથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઈસમને ટંકારા પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ ટંકારા...

શ્રી સજનપર પ્રા. શાળામાં ગુરુપૂર્ણિમાની અનોખી રીતે ઉજવણી કરાઈ

મોરબી: આજરોજ ગુરુપૂર્ણિમાના પાવન તહેવારની સજનપર પ્રાથમિક શાળામાં અલગ રીતે ઉજવણી કરવામાં આવી જેમાં શાળાના તમામ બાળકોએ પોતાના પ્રથમ ગુરુ એવા માતા-પિતાનું આજરોજ પૂજન...

તાજા સમાચાર