Friday, September 19, 2025
- Advertisement -spot_img

મોરબી

સ્વસ્તિક હોસ્પિટલમાં બિપોરજોય વાવાઝોડામાં અસરગ્રસ્ત તમામ દર્દીને સારવાર ફ્રી માં કરી દેવામાં આવશે

બિપોરજોય વાવાઝોડા ને લઈને સામાજીક સંસ્થાઓ તેમજ રાજકીય પાર્ટીઓ આગળ આવી રહી છે ત્યારે મોરબી નાં ડોક્ટર કઈ રીતે પાછાળ રહે જી..હાં..પીપળીયા ચારરસ્તા વિસ્તારમાં મોરબી...

આકસ્મિક સંજોગોને પહોંચી વળવા માટે મોરબી ફાયરની ટીમ મજબુત

વાવાઝોડાને પગલે આકસ્મિક સંજોગોને પહોંચી વળવા માટે મોરબી ફાયર ટીમ પણ સંપૂર્ણ સજ્જ છે. એમાંય તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓ...

સંભવિત બિપરજોય વાવાઝોડા સામે મોરબી પીજીવીસીએલ ટીમ સંપૂર્ણ સજ્જ

૧૮ ટીમ તૈનાત, ૨૨૫૩ ટ્રાન્સફોર્મર, ૩૧૪૨ પોલ ઉપલબ્ધ બિપરજોય વાવાઝોડાના પગલે પીજીવીસીએલ વિભાગ દ્વારા વિવિધ તૈયારીઓ કરવામાં આવી છે. આકસ્મિક સમયમાં વીજ પોલ ધરાશાય થાય...

ફરી એક વખત “જય અંબે સેવા ગ્રુપ” દ્વારા રસોડું શરુ કરાયું

વાવાઝોડાની સ્થિતિમાં અસરગ્રસ્તો માટે શરૂ કરાયું રસોડું જય અંબે સેવા ગ્રુપ દરેક આપદાની સ્થિતિમાં માનવસેવા માટે તૈયાર હોય છે અગાઉ પણ મોરબી પર જયારે આફત...

સંભવિત વાવાઝોડાના પગલે મોરબી જીલ્લામાં 1962 ટીમ સ્ટેન્ડ બાય

મોરબી : સંભવિત બિપરજોય વાવાઝોડાને કારણે મોરબી જિલ્લાના દરિયા કાંઠા સહિત અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે અતિ ભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા...

સરવડ પી.એચ.સી.ના ખાતે સ્થળાંતરિત સગર્ભાની સફળતાપૂર્વક ડિલીવરી કરાવાઈ

સરવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કરાયેલ ડિલીવરીમાં માતા અને બાળક બંન્નેની તબિયત તંદુરસ્ત સંભવિત બિપરજોય વાવાઝોડા અંતર્ગત વાવાઝોડાની ગંભીરતાને ધ્યાને લેતા જે સરવડ ગામની આસપાસના વિસ્તારમાં...

માર્ગ અને મકાન (સ્ટેટ)ની ટીમો જિલ્લામાં 10 સ્થળોએ જેસીબી, ટ્રેક્ટર અને ડમ્પર જેવા સાધનો સાથે તૈયાર

આકસ્મિક સમયે રોડ બ્લોક થાય તો તેને ક્લિયર કરી વાહનવ્યવ્હાર પૂર્વરત કરવા માર્ગ અને મકાન (સ્ટેટ)ની ટીમો તૈનાત બિપરજોય વાવાઝોડાના પગલે જિલ્લા વહીવટી તંત્રના અલગ...

બિપરજોય વાવાઝોડાના પગલે વન વિભાગ દ્વારા જિલ્લામાં ૯ જટેલી ટીમો કાર્યરત

વાંકાનેર રેન્જ ફોરેસ્ટ ઓફિસનો કંટ્રોલરૂમ કાર્યરત કરી હેલ્પલાઈન નંબર ૦૨૮૨૮-૨૨૦૭૦૧ જારી કરાયો મોરબી: બિપરજોય વાવાઝોડાને પગલે જિલ્લા વહીવટી તંત્રની સાથે વન વિભાગ દ્વારા પણ આગોતરી...

સંકટ સમય માટે મોરબી એસ.પી. કચેરીના કંટ્રોલ રૂમ ખાતે હેમ રેડીયો ટીમ કાર્યરત

સંદેશા વ્યવહારના તમામ પ્રકારના માધ્યમો ખોરવાય છે ત્યારે મહત્વની કડીરૂપ બને છે હેમ રેડિયો સિસ્ટમ મોરબી: મોરબી સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ પર હાલ બિપરજોય વાવાઝોડાનો...

બિપરજોય વાવાઝોડા સામે આરોગ્ય વિભાગ સજ્જ

તમામ દવાઓનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ મોરબી : બિપરજોય વાવાઝોડા અન્વયે વહીવટી તંત્ર દ્વારા વિવિધ પ્રયોજનો કરવામાં આવી રહ્યા છે. અગમચેતીના પગલે જિલ્લા વહીવટી તંત્રએ તમામ...

તાજા સમાચાર