Friday, May 1, 2026
- Advertisement -spot_img

મોરબી

માળીયાના નાની બરાર ગામે ખોખારો ખાવા બાબતે વૃદ્ધને એક શખ્સે મારમાર્યો

માળીયા (મી): માળિયા (મી) તાલુકાના નાની બરાર ગામે ખોંખારો ખાવા જેવી નજીવી બાબતે વૃદ્ધને એક શખ્સે ઢીકાપાટુનો મારમાર્યો હોવાની માળિયા (મી) તાલુકા પોલીસ મથકમાં...

મકનસર પોલીસ હેડ ક્વાટર નજીક આધેડને બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા

મોરબી: મોરબીના મકનસર પોલીસ હેડ કવાર્ટર જયેશભાઇ શેખવાના ગેરજની સામે મોરબી-૧૦ સામખીયાળી-૮૦ ગાંધીધામ-૧૩૦ લખેલા સાઈન બોર્ડ પાસે રોડ ઉપર ચાલીને રોડ ક્રોસ કરતા આધેડને...

મોરબીના લાયન્સનગરમા મહિલા પર હુમલો 

મોરબી: મોરબી નવલખી રોડ લાયન્સનગરમા મહિલા રહે છે તે એપાર્ટમેન્ટના વપરાશનું ગંદું પાણીથી ગટર ઉભરાતા બહારના રોડ પર નિકળતા જે બંધ કરાવવા મહિલાને કહી...

મોરબીના વિવિધ વિસ્તારોમાં આવતીકાલે વિજ કાપ રેહશે

મોરબી: આવતીકાલે તારીખ ૦૭.૦૬.૨૦૨૩ ના બુધવારના રોજ નવા લાઈન કામ ની કામગીરી તેમજ ફીડર સમાર કામ ની કામગીરી કરવાની હોઇ PGVCL ના મોરબી શહેર-૧...

મોરબીઃ નેસ્ટ સ્કૂલની મનમાની ફી પરત ન આપતા ઉચ્ચકક્ષાએ રજૂઆત

જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરો ફી પરત નહિ મળે : નેસ્ટ સ્કૂલના સંચાલકો મોરબી જિલ્લામાં ખાનગી શાળાની મનમાની થી વાલીઓ હવે પરેશાન થઇ ગયા...

ટંકારામાં ગાળો બોલવાની ના પાડતાં બબાલ: બે યુવક ઈજાગ્રસ્ત

ટંકારા: ટંકારામાં આવેલ કન્યા છાત્રાલય પાસે પાનની દુકાન પાસે ગાળો બોલવાની ના પાડતાં મારામારી થઈ હતી જેમાં સોડા બોટલ વડે મારામારીમાં બે યુવાનને ઈજા...

મોરબીના શકત શનાળા ગામના ઝાંપા નજીકથી વિદેશી દારૂની બોટલ સાથે એક ઝડપાયો

મોરબી: મોરબીના શકત શનાળા ગામના ઝાંપા નજીકથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ મોરબીના...

મોરબીમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની 168 બોટલ ઝડપાઈ

મોરબી: મોરબી માળિયા નેશનલ હાઇવે રોડ ઉપર આવેલ જનકપુરી સોસાયટીમાં રહેણાંક મકાન નં -૧૦૨ માંથી ઈંગ્લીશ દારૂની ૧૬૮ બોટલો મોરબી સીટી બી ડીવીજન પોલીસે...

માળીયાના મોટી બરાર થી જશાપર જવાના રસ્તે જુગાર રમતા પત્તાપ્રેમીઓ ઝડપાયા

માળીયા (મી): માળિયા (મી) તાલુકાના મોટી બરાર ગામથી જશાપર ગામ તરફ જવાના રસ્તે સ્મશાન પાસે તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમો માળિયા (મી) પોલીસે ઝડપી...

મોરબીમાંથી ગાંજાના જથ્થા સાથે એક ઇસમ ઝડપાયો

મોરબી: મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે એક ઇસમને મોરબી એસ.ઓ.જી.ટીમે ઝડપી પાડયો છે. મોરબી એસ.ઓ.જી. ચાર્ટર મુજબની કામગીરી કરવા એસ.ઓ.જી.સ્ટાફ...

તાજા સમાચાર