Sunday, August 17, 2025
- Advertisement -spot_img

મોરબી

કોઈ અનિશ્ચનીય ઘટના ન બને માટે મોરબી પાલીકા દ્વારા ચાર સ્થળે ગણપતિની મૂર્તિઓ એકત્ર કરી વિસર્જન કરાશે

મોરબી: ગણપતિ વિસર્જન વખતે કોઈ અનિશ્ચનીય ઘટના ન બને તે માટે તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ગણપતિ વિસર્જનની વ્યવસ્થા કરાઈ ભગવાન શ્રી ગણેશજીની નવ-દસ દિવસ...

મોરબીના હળવદની મેરૂપર શાળાની બાળા રાજ્યપાલના હસ્તે સન્માનિત

મોરબી જિલ્લાના પ્રતિભાશાળી વિદ્યાર્થીનો પુરસ્કાર ક્રિષ્ના ભાડજાએ પ્રાપ્ત કર્યો. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે વાર્ષિક સત્રાંત પરીક્ષાના આધારે ધોરણ ૫ અને ૭ માં...

મોરબીમાં યુવકનો ગળેફાંસો ખાઇ આપઘાત

મોરબી: મોરબી સો ઓરડી જારીયા પાન પાસે મકાનમાં ગળેફાંસો ખાઈ યુવકે આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. મળતી માહિતી મુજબ રાહુલ છગનભાઇ મકવાણા ઉ.વ.૨૩ રહે.સો...

ખનીજ ચોરીના ગુનામાં તેર માસથી નાસતા ફરતા આરોપીને મોરબી એલસીબીએ ઝડપી પાડયો

મોરબી: છેલ્લા તેર માસથી ગેરકાયદેસર ખનીજ ખનન, વહન તથા ફરજમાં રૂકાવટના ગુનો આચરી નાસતો ફરતા આરોપીને પકડી પાડવામાં મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડની...

હળવદના જુના દેવળીયા ગામે 3 લાખથી વધુના મુદ્દામાલ સાથે જુગાર રમતા નવ ઇસમો ઝડપાયા

મોરબી: મોરબી પોલીસ અધિક્ષક દ્વારા મોરબી જીલ્લામાં પ્રોહી બીશન જુગાર બંદીને અટકાવવા સુચના કરેલ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટર તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલને...

મોરબી ની નાની કેનાલ રોડ ઉપર વેડફાતુ પીવાનું પાણી!તંત્ર ની બેદરકારી સામે આવી

મોરબી શહેરના વોર્ડ નંબર નવમાં નાની કેનાલ રોડની વસાહતમાં છેલ્લા પંદર દિવસ થી પીવાના પાણીની લાઈન લીકેજ થતી હોવાથી આ વેડફાતું પાણી રોડમાં ઘણે...

મોરબી : ઉમાં ટાઉનશીપમાં નજીવી બાબતે યુવાન પર કરવામાં આવેલ હુમલાના વિરોધમાં કલેકટરને આવેદન આપવામાં આવ્યું

મોરબીના સામાકાંઠે ઉમા ટાઉનશિપમાં બે દિવસ પહેલા રાત્રિના સમયે ધાર્મિક કાર્યક્રમમાં આરતી કરવાના સમયે અડચણરૂપ પાર્ક કરેલી કારને ત્યાંથી દૂર લઈ જવાનું કહેવા જેવી...

નેશનલ ગેમ્સ અન્વયે મોરબી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ૧૨ સપ્ટેમ્બરે નવયુગ કોલેજ – મોરબી ખાતે યોજાશે

નેશનલ ગેમ્સ અંગે જાગૃતિ અભિયાન અંતર્ગત કલેકટર જે. બી. પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ નેશનલ ગેમ્સ અંગે જાગૃતિ અભિયાન અંતર્ગત યોજાનાર વિવિધ કાર્યક્રમોના આયોજન અન્વયે કલેક્ટર...

આગામી ૧૨ અને ૧૩ તારીખે મોરબી જિલ્લાને મળશે અનેક જનસુખાકારીના પ્રકલ્પોની ભેટ

વિવિધ ખાતમુહૂર્ત લોકાર્પણ કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે કલેકટર જે.બી.પટેલના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ આગામી તારીખ ૧૨ ના રોજ વર્તમાન સરકારશ્રીના એક વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે...

હળવદના દેવળીયા ગામે લોકમેળામાં આવારા તત્વોનો આતંક, આધેડ પર ત્રણ શખ્સોએ કર્યો જીવલેણ હુમલો

મોરબી: હળવદ તાલુકાના જૂના દેવળીયા ગામે ગઈકાલના રોજ લોકમેળામાં લુખ્ખાગીરી કરતા ત્રણ શખ્સો વિરુદ્ધ દેવળીયા ગામના આધેડે આવાજ ઉઠાવતા તેની ઉપર છરી વડે જીવલેણ...

તાજા સમાચાર