Monday, December 15, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીના લાલપર ગામ નજીક રહેણાંક મકાનમાંથી ગાંજાના જથ્થા સાથે ત્રણ ઈસમો ઝડપાયા

મોરબી: મોરબી તાલુકા વિસ્તારમાં લાલપર ગામ પાસે અજંતા એપાર્ટમેન્ટમાં આરોપીઓના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાંથી ગાંજાના જથ્થા સાથે ત્રણ આરોપીઓને મોરબી એસ.ઓ.જી.ટીમે ઝડપી પાડયા...

આવતીકાલે મોરબી શહેરના વિવિધ વિસ્તારોમાં જયંતભાઈ પટેલના સમર્થનમા બાઈક અને કાર રેલીનું આયોજન 

મોરબી: મોરબી - માળિયા બેઠકના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જયંતિભાઈ પટેલના સમર્થનમાં આવતીકાલે મંગળવારે મોરબીના વિવિધ વિસ્તારોમાં બાઈક રેલી તથા કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું...

મોરબી જિલ્લામાં 1લી ડિસેમ્બરના રોજ મતદાન યોજાનાર હોઈ સમગ્ર જિલ્લામાં ‘જાહેર રજા’ જાહેર કરાઈ

મોરબી: વિધાનસભાની ચૂંટણીમાં પ્રજાજનો મોટી સંખ્યામાં મતદાન કરી શકે તે માટે નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ રજા જાહેર કરવામાં આવી ગુજરાત રાજ્યની સામાન્ય વિધાનસભાની ચૂંટણી સંદર્ભે...

મોરબી રાજકોટ તથા જામનગરથી ચોરી થયેલ 8 મોટરસાયકલના મુદામાલ સાથે બે આરોપીઓ ઝડપાયા 

મોરબી: પોકેટ કોપ તથા નેત્રમ સી.સી.ટી.વી નો ઉપયોગ કરી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન તથા રાજકોટ શહેર તથા જામનગરથી ચોરી થયેલ કુલ -૮...

મોરબી-માળીયા વિધાનસભા સીટ પર કોંગ્રેસ અગ્રેસર

મતદાનનો દિવસ જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ જીત જયંતિભાઈ પટેલની નજીક સરકી રહી છે મોંઘવારીથી પરેશાન ગ્રામ્ય અને શહેરી જનતા દ્વારા થઈ...

મોરબીના ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા વિદ્યાર્થીઓ ને દશ હજાર ફૂલસ્કેપનું વિતરણ કરાયું.

મોરબીના ધક્કાવાળી મેલડી મંદિર દ્વારા ચાલતી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીના રેલવે સ્ટેશન પાસે ધક્કાવાળી મેલડીમાંનું મંદિર આવેલું છે.આ મંદિર દ્વારા રાહતદરે દવાખાનું,દશ રૂપિયાના ટોકન પર...

ટંકારામાં થયેલ રૂ. 8.21 લાખની ચોરીનો ભેદ ઉકેલી ચોરી થયેલ મુદામાલ સાથે 6 આરોપીઓને મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયા

મોરબી: ટંકારા વિસ્તારમાં થયેલ રૂપીયા ૮,૨૧,૦૦૦ની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ તમામ મુદામાલ સાથે ચોરી કરતી ગેંગના કુલ-૬ આરોપીઓને ગણતરીની કલાકોમાં મોરબી ક્રાઇમ...

મોરબીમાં આજે મોરબી અને ટંકારાના ભાજપના ઉમેદવારના સમર્થનમાં પરસોતમ રૂપાલાની સભા યોજાઈ

મોરબી: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ દરેક પક્ષ પોતાના ઉમેદવારને વિજેતા બનાવવા પોતાના પક્ષના દિગ્ગજ નેતાઓને પ્રચારમાં ઉતારી રહ્યા છે ત્યારે...

મોરબીના ટીંબડી પાટિયા નજીકથી દેશી તમંચા સાથે એક ઝડપાયો

મોરબી: મોરબી માળિયા (મી) નેશનલ હાઇવે રોડ ટીંબડી ગામના પાટીયા નજીકથી એક ઈસમને દેશી તમંચા સાથે મોરબી તાલુકા પોલીસે પકડી પાડયો છે. મળતી માહિતી મુજબ...

મોરબીમાં અલગ-અલગ જગ્યાએથી બે બાઈકની ઉઠાંતરી

મોરબી: મોરબી નવા બસ સ્ટેન્ડ અંદર પાર્કીંગમાથી અને સુપરમાર્કેટના પાર્કીંગમાથી બે બાઈકની ચોરી કરી આરોપી નાસી ગયા હતા. અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી...

તાજા સમાચાર