Thursday, July 17, 2025
- Advertisement -spot_img

મોરબી

માળિયા કચ્છ હાઇવે પરથી દેશી તમંચા સાથે ઈસમ ઝડપાયો

માળિયા પોલીસે દેશી તમંચા સાથે એક ઈસમ પકડપી પાડયો હતો. માળિયા પોલીસને મળેલ બાતમીના આધારે ગેરકાયદેસર પોતાની પાસે દેશી તમાચો રાખવાના ગુન્હામાં પોલીસ દ્વારા...

હળવદ : ટીકર ગામે વીજ શોક લાગતા શ્રમિકનું મોત

હળવદ તાલુકાના ટીકર ગામે આનંદભાઈ ઓધવજીભાઈ એરવાડિયાની વાડીએ રહી મજૂરી કામ કરતા આદિવાસી ખેતી કામ કરતા શ્રમિક ચંદુભાઇ મોહનભાઇ રાઠવાને વીજશોક લાગતા મૃત્યુ નીપજ્યું...

પરિવાર થી છૂટા પડી ગયેલ ચાર બાળકોને પરિવાર સાથે મિલાપ કરાવતી વાંકાનેર પોલીસ

વાંકાનેર સીટી પોલીસ ટિમ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન વાંકાનેર જીનપરા જકાતનાકા પાસેથી 5થી 10 વર્ષની ઉંમરના ચાર બાળકો મળી આવ્યાં હતાં. જેની પુછપરછ કરતા...

મોરબી પાટીદાર અધિકારી કર્મચારી પરિવાર દ્વારા પાટીદાર કર્મચારી રત્નોને આવકાર

જિલ્લા અધિકારી કર્મચારી પરિવાર મોરબી જિલ્લા ટીમ દ્વારા ભરતભાઈ વિડજા , નિલેશભાઈ રાણીપાને શિક્ષણ વિભાગ દ્વારા અનુક્રમે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારીનો ચાર્જ...

મોરબી :- કોરોના એ ઝડપ પકડી, જિલ્લામાં આજ રોજ 7 પોઝિટિવ કેસ

મોરબી જિલ્લામાં કોરોના ધીમે ધીમે વેગ પકડી રહ્યો છે. ત્યારે આજ રોજ જિલ્લામાં 7 પોઝિટિવ કેસ નોંધાયા છે. મોરબી ગ્રામ્ય વિસ્તારમાં કોરોના ના 5 કેસ...

પ્રોહિબિસન ના ગુન્હામાં ત્રણ મહિનાથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફ્લો સ્કવોડ

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહી. ના ગુન્હામાં સંડોવાયેલ ત્રણ માસ થી નાસતા ફરતા આરોપીને પેરોલ ફલો સ્કવોડ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે. આ અંગે...

મોરબી જિલ્લા સાર્વત્રિક મેઘમહેર. ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝાપટાં.

મોરબી જિલ્લામાં આજ બપોરના સમય થી ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. તમામ તાલુકામાં વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ત્યારે તાલુકા વાઈઝ વરસાદની...

વાંકાનેરના ચંદ્રપુર ગામે ૨ ઔદ્યોગિક એકમોમાં મોટાપાયે વીજચોરી પકડાઈ

વાંકાનેરના ચંદ્રપૂર ગામે ફરિયાદના આધારે વીજ ચેકીંગની ટીમ ત્રાટકી હતું ત્યારે વાંકાનેરના ૨ ઔધોગિક એકમોમાં ગેરકાયદેસર રીતે વીજ કનેક્શન કરીને મોટાપાયે વીજ ચોરીનો કિસ્સો...

સખી મેળો આત્મનિર્ભર નારીશકિતનું આત્મગૌરવ-સોનલબેન

વિનામૂલ્યે આવા સ્ટોલ અવિતર મળવાથી અમારા સખી મંડળ અને મહિલાઓનો વિકાસ થાય છે.મધુરમ મંગલમ સ્વ-સહાય જૂથની ૨૦ બહેનો દોરા અને ખિલીઓથી વોલ પિસ બનાવી...

ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમની સીધા ધિરાણ યોજનાની યોજના માટે ૧૫મી જુલાઇ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે

ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ,ગાંધીનગર (ગુજરાત સરકારનું જાહેર સાહસ) દ્વારા તાજેતરમાં રાજ્યના સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને સ્વરોજગારી પુરી પાડવાના હેતુથી રાષ્ટ્રીય સફાઈ કર્મચારી...

તાજા સમાચાર