Friday, July 4, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીના માધાપરમાં પાના ટીચતાં પાંચ ઈસમોને પોલીસે દબોચ્યા

મોરબી શહેરના માધાપર વિસ્તારમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓને સીટી એ ડિવિઝન પોલીસે રોકડ રૂ. 11,580 સાથે ઝડપી પાડીને પાંચેય જુગારીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો...

મોરબી એસટી ડેપો દ્વારા ભાવનગર તળાજા અને દ્રારકા ઓખા નો નવો રૂટ શરૂ કરવામાં આવ્યો

મોરબી એસટી ડેપો એ બે નવા રૂટ ચાલુ કરી જનતા ની સેવામાં સલામત સવારી એસટી અમારી સુત્ર ને સાર્થક કરવાની સરાહનીય કામગીરી કરી છે મોરબી...

પ્રગતિ કે અધોગતિ ? : મોરબીના સિરામિક ઉદ્યોગને વિધાનસભાની પેટા ચૂંટણી વખતે 27 ના ભાવે મળતો ગેસ આજે 70 ને પાર !

ગેસના ભાવવધારાએ સિરામિક ઉદ્યોગની કરોડરજ્જુ ભાંગી નાખી ! મોરબી : વિશ્વના બીજા નંબરના સૌથી મોટા સિરામીક ઉદ્યોગને સરકારનું પ્રોત્સાહન મળવાને બદલે સરકારી કંપનીઓ દ્વારા જ...

હળવદ દુર્ધટના મામલે સજ્જડ બંધ વેપારીઓ એ વેપાર ધંધા બંધ રાખી સવેંદના વ્યક્ત કરી

ગઈ કાલે દુર્ઘટના ના સંદર્ભે ગામ સજ્જડ બંધ ૧૨ લોકોના મૃત્યુને પગલે હળવદ શોકમય બન્યું ગઈકાલે જી આઇ ડી સી માં સાગર સોલ્ટ મીઠા ના...

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્રારા મેગા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

ટંકારા તાલુકાના કલ્યાણપર રોડ પર આવેલા કડવા પાટીદાર સમાજની વાડીમાં લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું જેમાં ટ્રી ગાર્ડ સાથે વૃક્ષોનું...

મોરબીના સિવીલ સર્જન ડો. વિમલ દેત્રોજાને દિલ્હી ની ખ્યાતનામ હોસ્પિટલમાં મળ્યું એડમીશન

મોરબી સિવીલ હોસ્પિટલ માં કલાસ-1 જનરલ સર્જન તરીકે સેવા આપતા ડો. વિમલ દેત્રોજાને એડવાન્સ લેપ્રોરોસ્પીક કોર્ષ માટે દિલ્હી ની ખ્યાતનામ હોસ્પિટલ સર ગંગારામ હોસ્પિટલ...

મોંઘવારીથી પીસાતી જનતા પર મોંઘવારીનો વધુ માર રાંધણ ગેસ સિલિન્ડરના ફરી વધ્યા ભાવ

ગૃહિણીઓના ઘરના બજેટને વધુ ખોરવી નાખે તેવા આ સમાચાર છે.ઘરેલું સિલિન્ડર ફરી એકવાર મોંઘું થઈ ગયું છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં 3.50 પૈસાનો વધારો...

હળવદની ગોઝારી દુર્ઘટનામાં જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ રૂબરૂ જઈને પરિવારજનોને સાંત્વના પાઠવી

હળવદ : હળવદ જીઆઈડીસીમાં આવેલ મીઠાના કારખાનામાં આજે બપોરના સમયે દીવાલ ધરાશાયી થતા 12 કામદારોના મૃત્યુ નીપજ્યા હતા ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ ઘટનાસ્થળ...

હળવદની ગોઝારી ઘટનાની જાતમાહિતી મેળવવા મુખ્યમંત્રી તમામ કાર્યક્રમો રદ કરી ઘટનાસ્થળે પહોંચ્યા

મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનોને 4 લાખ અને પ્રધાનમંત્રીએ 2 લાખની સહાયની જાહેરાત કરી હળવદ : હળવદ જીઆઈડીસીમાં આવેલ સાગર સોલ્ટ નામના મીઠાના કારખાનામાં આજે બપોરે બારેક...

તસ્કરો નો તરખાટ જાંબુડીયા ગામની પ્રાથમિક શાળાને નિશાન બનાવી

મોરબી જિલ્લામાં ચોર લૂંટારાઓ ને જાણે પોલીસ નો કોઈ ડર ન હોય તેમ ચોરી લુંટ જેવા બનાવો માં દિનપ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે...

તાજા સમાચાર