- Advertisement -spot_img

મોરબી

આશાપુરા માતાના મઢ જતા પદયાત્રિકો માટે લજાઈ ચોકડી ખાતે સેવા કેમ્પ આજથી શરૂ 

મોરબી: કચ્છમાં બીરાજમાન આશાપુરા માતાના મઢ દર્શન માટે પગપાળા જતા પદયાત્રિકો માટે મોરબીની લજાઈ ચોકડી ખાતે આજથી પદયાત્રિઓ માટે સેવા કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો...

મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી પ્રૌઢે ઝેરી દવા પી જીંદગી ટુંકાવી: પંદર શખ્સો વિરુદ્ધ ગુન્હો દાખલ 

મોરબી: મોરબી શહેરમાં વ્યાજખોરીના દુષણને ડામવા પોલીસ દ્વારા અનેક પ્રયત્નો કરાયા પરંતુ મોરબીને વ્યાજખોરોની ચુંગલમાંથી છુટકારો અપાવી શક્યા નહી. ત્યારે મોરબીમાં વ્યાજખોરોના ત્રાસના કારણે...

મોરબીના બેલા પીપળી રોડ પર દુકાનમાં અગ્નિસ્નાન કરી લેતાં યુવકનું મોત 

મોરબી: મોરબીના બેલા પીપળી રોડ પર પટેલ વિહાર હોટલ પાસે પોતાની દુકાનમાં કોઈ કારણસર અગ્નિસ્નાન કરી લેતાં યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ લાલજીભાઇ...

મોરબીના ત્રાજપર ખારીમા યુવકને ત્રણ શખ્સોએ ધોકા વડે ફટકાર્યો 

મોરબી: મોરબીના સામા કાંઠે આવેલ ત્રાજપર ખારીમા યુવકે દેવરાજને ગાળો આપતા આરોપીઓ ઠપકો આપવા જતાં યુવકનું ઢીકાપાટુનો તેમજ લાકડાના ધોકા વડે મારમારી જાનથી મારી...

મોરબીની વાવડી ચોકડી નજીકથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ

મોરબી: મોરબીની વાવડી ચોકડી પાસે મહેશપાનની બાજુમાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ...

ટંકારાના નાના ખીજડીયા ગામ પાસે મુસાફરને રીક્ષામાં બેસાડી રૂ.50 હજાર સેરવી લીધા 

ટંકારા: વૃદ્ધ તથા તેમના પત્ની સીએનજી રીક્ષામાં બેઠા હોય તે દરમ્યાન ટંકારાના નાના ખીજડીયા ગામના અવડા નજીક રોડ પર રીક્ષામાં બેઠેલ બે શખ્સોએ વૃદ્ધની...

મોરબી: બે ગુન્હામાં છેલ્લા ચાર વર્ષથી વોન્ટેડ આરોપી રાજસ્થાનથી ઝડપાયો

મોરબી: મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના બે ગુન્હામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને રાજસ્થાનથી મોરબી એસ.ઓ.જી. ટીમે ઝડપી પાડયો છે. મોરબી સીટી એ...

અમદાવાદમાં યોજાયેલ ક્ષત્રિય એકતા સંમેલનમાં મોરબી કરણી સેના જોડાઈ

મોરબી: સમસ્ત ક્ષત્રિય સમાજને એક કરવાના ઉદ્દેશથી આજે અમદાવાદના ગોતામાં આવેલા રાજપૂત ભવન ખાતે તમામ ક્ષત્રિયોનું ભવ્ય સંમેલન યોજાયું હતું.  જેમાં અમદાવાદ ખાતે ક્ષત્રિય એકતા...

ST કર્મચારીઓ માટે ખુશીના સમાચાર, મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો કરાયો વધારો

મોરબી: રાજ્ય સરકાર દ્વારા દ્વારા મહત્વનો નિર્ણય ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ST કર્મચારીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે....

ટંકારા: લુંટના ગુન્હામાં છેલ્લા ચાર વર્ષથી નાસતો ફરતો ઈસમ ઝડપાયો 

ટંકારા: ટંકારા પોલીસ સ્ટેશનના લુંટના ગુન્હામાં છેલ્લા ૪ વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી પાડયો છે. મોરબી પેરોલ ફર્લો સ્કવોડને સંયુક્તમાં...

તાજા સમાચાર