Monday, May 19, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીમાં બીયર ટીન સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી: મોરબીના રણછોડનગર લક્ષ્મીનારાયણ સોસાયટીની પાછળ મફતીયાપરામા રોડ પરથી બીયર ટીન સાથે એક ઈસમને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ...

મોરબી મચ્છીપીઠમાથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે સગીર સહિત બે ઝડપાયાં

મોરબી: મોરબી મચ્છીપીઠમાથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે સગીર સહિત બે ઈસમોને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ મોરબી મચ્છીપીઠમાથી આરોપી...

ટંકારાના હડમતીયા ગામે કેમિકલ યુક્ત પાણી પિધા બાદ 20 ઘેટાં બકરાંના મોત

ટંકારા: ટંકારા તાલુકાના હડમતીયા ગામની સીમમાં ૨૦ ઘેટા બકરાના મોત થયા છે અને ૧૨ જેટલા ઘેટા બકરાની હાલત ગંભીર છે. આ ઘેટાં બકરાંના મોત...

મોરબી-રાજપર રોડ ઉપર બોલેરોએ બાઈકને હડફેટે લેતા બે ઈજાગ્રસ્ત

મોરબી: મોરબી થી રાજપર રોડ ઉપર શ્રી શક્તિ કોલ્ડ સ્ટોરેજની સામે રોડ ઉપર બોલેરો ગાડીએ બાઈકને હડફેટે લેતા બે વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા. આ...

ખરીફ પાકોના બિયારણની ખરીદી અંગેની માર્ગદર્શીકા જાહેર કરાઇ

બિયારણના ધારાધોરણો દર્શાવેલ ન હોય તેવા અમાન્ય બિયારણની કોઈપણ સંજોગોમાં ખરીદી નહીં કરવા ખેડૂતોને અનુરોધ મોરબી: મોરબી જિલ્લાના તમામ ખેડૂતોને આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે...

પ્રધાનમંત્રી આવાસ યોજના એટલે ગરીબ પરિવારો માટેનું આશ્રયસ્થાન

પ્રધાનમંત્રી આવાસ યોજના એટલે ગરીબ પરિવારો માટેનું આશ્રયસ્થાન, જે થકી જરૂરિયાતમંદ લોકો પાકું ઘરનું ઘર મેળવી શકે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘર મેળવી વાંકાનેરના...

મોરબી:વાંકાનેરમાં શિક્ષણ કૌભાંડ બાદ શિક્ષણાધિકારી રજા પર ઉતરી જતા અનેક તર્ક વિતર્ક

વાંકાનેર માં છેલ્લા ઘણા સમય થી લાખોની રકમ ઉચાપત કરવાના મુદ્દે શિક્ષણ જગત ગરમ થયું છે ત્યારે તાજેતર માં D.D.Oના નિવેદન બાદ શિક્ષણાધિકારી રજા...

મોરબી: સરકારીબાબુઓ મસ્ત અરજદારો ત્રસ્ત ! મામાલતદાત તલાટી વચ્ચે પ્રજા પીસાણી

સરકારી કચેરીમાં સરકારી બાબુઓ ને મફતના પગારની ટેવ પડી ગઈ હોય તેવું અમુક સરકારી કર્મચારીઓને વર્તન પર થી લાગી રહ્યું છે મામલતદાર અને તલાટી...

મોરબી: બજરંગદળ દ્વારા હનુમાનચાલીસા ના પાઠ કરી વિરોધ દર્શાવ્યો

કર્ણાટકમાં, કોંગ્રેસ પાર્ટીએ તેના ચૂંટણી ઢંઢેરામાં બજરંગ દળને PFI સાથે જોડવાની અને કર્ણાટકમાં સરકાર બને તો બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવાની વાત કરી હતીજે...

મોરબીના લાતીપ્લોટમાં તીનપત્તીનો જુગાર ત્રણ પત્તાપ્રેમી ઝડપાયા

મોરબી: મોરબીના લાતીપ્લોટમા શેરી નં -૩/૪ વચ્ચે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ પત્તાપ્રેમીઓને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ મોરબીના...

તાજા સમાચાર