Tuesday, November 11, 2025
- Advertisement -spot_img

મોરબી

હળવદના સાપકડા ગામે બે ભાઈઓ પર બે શખ્સોનો ધારીયા અને લોખંડના પાઈપ વડે હુમલો

હળવદ: હળવદ તાલુકાના સાપકડા ગામે બે ભાઈઓને બે શખ્સોએ કહેલ તમારી જમીન અમારી બાજુમાં છે ત્યાં આવીશ તો જાનથી મારી નાખશુ તેમ કહી ત્યારબાદ...

માળીયાના વાધરાવા ગામના પાટીયા નજીકથી 24 લાખનું ડમ્પર કોઈ ચોરી ગયું 

માળીયા મી: માળિયા (મી) અમદાવાદ હાઈવે વાધરવા ગામના પાટીયા પાસે એસાર નાયરા પેટ્રોલપંપના ગ્રાઉન્ડમાંથી ૨૪ લાખનું ડમ્પર કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી ગયો હોવાની...

માળીયાના સુલતાનપુર ગામે બબાલ થતા બે પક્ષો વિરુદ્ધ સામસામે ફરીયાદ નોંધાઈ

માળીયા (મી): માળિયા (મી) તાલુકાના સુલતાનપુર ગામે આગાઉ થયેલા ઝઘડાનો ખાર રાખી માથાકુટ થતા બંને પક્ષો વિરુદ્ધ એકબીજાએ સામસામે માળિયા (મી) પોલીસ મથકમાં ફરીયાદ...

હળવદના સુરવદર ગામેથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો

હળવદ: હળવદ તાલુકાના સુરવદર ગામે સીમ વિસ્તારમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો હળવદ પોલીસે ઝડપી પાડયો છે. હળવદ પોલીસને સંયુક્ત રીતે મળેલ ખાનગી બાતમીના આધારે પોલીસ સ્ટાફ...

મોરબી જિલ્લામાં ડીવાયએસપી તરીકે નિકુંજ કનૈયાલાલ પટેલની નિમણુંક કરાઈ

મોરબી: રાજ્ય સરકાર દ્વારા પોલીસ વિભાગમાં આજે પ્રોબેશનમાં રહેલ ડીવાયએસપીને પોસ્ટીંગ આપવામાં આવ્યું છે જેમાં કુલ ૧૫ જેટલા ડીવાયએસપીને વિવિધ જિલ્લામાં નિમણુંક આપવામાં આવી...

મોરબીના ટીંબડી પાટીયા પાસે ટ્રકમાં સફેદ માટી ભરેલ થેલીની આડમાં છુપાવેલ ઇગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

મોરબી: મોરબી તાલુકાના ટીંબડી પાટીયા પાસે, અશ્વમેઘ હોટલ સામે, આવળ કોમ્પલેક્ષની પાછળ પાર્કીંગમાંથી ટ્રેઇલરમાં સફેદ માટી ભરેલ થેલીની આડમાં છુપાવેલ ઇગ્લીશદારૂના જથ્થા સાથે એક...

મોરબી સી.જી.એસ.ટી વિભાગના લેક્સેસ ગ્રેનાઈટમા દરોડા: 14.66 કરોડની ટેક્સ ચોરી આવી બહાર

મોરબી: મોરબી સી.જી.એસ.ટી વિભાગે લેક્સેસ ગ્રેનાઈટમા તપાસ હાથ ધરી હતી જે તપાસમાં ૨૦૨૧ થી અત્યાર સુધીમાં ૧૪.૬૬ કરોડની ટેક્સ ચોરી કરી હોવાનું બહાર આવ્યું...

મોરબીના રોહીદાસપરામા એસીડ પિ જતાં યુવકનું મોત

મોરબી: મોરબીના વીસીપરા રોહીદાસપરા શેરી નં -૫ મા રહેતો યુવકનું એસિડ પિ જતાં સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મોરબીના વિશીપરા રોહિદાસપરા શેરી...

મોરબીમાં લાયન્સવાળા હથીયાર વડે હવામાં ફાયરિંગ કરનાર યુવક વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ

મોરબી: મોરબીના રવાપર રોડ પર આવેલ સુભાષનગર સોસાયટીના રોડ ઉપર એક યુવકે પ્રજામાં ભય ફેલાવાના ઈરાદાથી પોતાના લાયન્સવાળ હથીયાર વડે હવામાં ફાયરિંગ કરી મનુષ્યની...

મોરબીના લાલપર ગામે પાવર હાઉસ નજીક યુવકની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા 

મોરબી: મોરબી તાલુકાના લાલપર ગામે પાવર હાઉસ પાછળ ઇપોસ સીરામીક કારખાનાની મજુર કોલોની પાછળ કોઈ અજાણ્યા શખ્સે તીક્ષ્ણ હથિયાર વડે યુવકની હત્યા નિપજાવી હતી....

તાજા સમાચાર