Wednesday, July 16, 2025
- Advertisement -spot_img

મોરબી

હળવદના સાપકડા ગામે વૃદ્ધની જમીન પચાવી પાડનારા ચાર વિરુદ્ધ લેન્ડ ગ્રેબીંગ હેઠળ ફરિયાદ

હળવદ: મોરબી જીલ્લામા જમીન પચાવી પાડવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે હળવદના સાપકડા ગામેં ચાર શખ્સોએ વૃદ્ધાની જમીન પચાવી પાડી હોવાની ફરિયાદ...

મોરબીમાં વેપારી પાસેથી PVC પાઈપ મંગાવી રૂ. 3.70 લાખની છેતરપિંડી

મોરબી: મોરબી તાલુકાના પીપળી ગામની સીમમાં આવેલ વિનાયક ટ્રેડીગની દુકાનવાળા ત્રણ શખ્સોએ મોરબીના વેપારીને વિશ્વાસમાં લઈ વેપારી પાસેથી અલગ અલગ સાઈઝના પી.વી.સી પાઈપ કિં...

હળવદમાં યુવતીનો એકલતાનો લાભ લઈ આબરૂ લુંટવાની કોશિશ થતા બે સામે ફરીયાદ

હળવદ: હળવદના ભવાનીનગર ઢોરામા યુવતીના ઘરની બહાર શેરીમાં યુવતી એકલી જતી હોય ત્યારે તેની એકલાતાનો લાભ લઈ બે શખ્સોએ આબરૂ લુંટવાની કોશિશ કરતા યુવતીએ...

10મી વાર રકતદાન કરી સામાજિક જવાબદારી નિભાવતા જયેશભાઈ અગ્રાવત

10મી વાર રકતદાન કરી સામાજિક જવાબદારી નિભાવતા જયેશભાઈ અગ્રાવત. મોરબી તો પોતાની દાતારી માટે જગ વિખ્યાત છે. મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં શિક્ષક તરીકેની જવાબદારી નિભાવતા...

મોરબી વીસીપરા પાસે પર પ્રાતિય વ્યક્તિને છરીનો ઘા મારનાર ઇસમને ગણતરીના દિવસોમાં પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ 

મોરબી વીસીપરા પાસે ઇસમને છરીનો ઘા મારનાર ઇસમને ગણતરીના દિવસોમાં પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી મોરબી શહેરની વિસીપરા ફાટકથી રેલ્વે સ્ટેશન તરફ જતા રોડ પર...

મોરબી જિલ્લામાં આજે કોરોનાના નવા 15 કેસ, એક્ટિવ કેસની સંખ્યા 150

મોરબી: મોરબી જીલ્લામાં કોરોના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે આજે મંગળવારે નવા 15 કેસ નોંધાતા એક્ટીવ કેસનો આંક 150 પર પહોંચી ગયો...

મોરબીમાં ચીટર પેઢીની માયાજાળમાં અનેક વેપારીઓ ફસાયા

મોરબી:સુરતના ચીટરોએ મોરબીમાં વેપારી પેઢી ખોલી 30થી વધુ વેપારીઓને લાખોનો ચૂનો ચોપડી ફરાર થઈ ગયા હતા. ોમોરબીના અલગ અલગ વેપારીઓ પાસેથી માલ સમાન ખરીદી કરી...

વિરપરડા ગામે સાદરીયા પરિવાર દ્વારા હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવશે

હનુમાન જયંતી એક મહત્વપુર્ણ હિન્દુ તહેવાર છે. તે ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. ભગવાન હનુમાનજીનો જન્મ આ દિવસે થયો હોવાનું માનવામાં આવે...

મોરબી: ફોનમાં પત્ની સાથે બોલાચાલી થતા લાગી આવતા યુવકે ગળોફાસો ખાઈ જીંદગી ટુંકાવી

મોરબી: મળતી માહિતી મુજબ અરબિંદ રામબાબુ શર્મા ઉ.વ.૨૨ રહે. હાલ. મોરબી-૨, શોભેશ્વર રોડ,જૈન દેરાસર પાછળ. મુળ.રહે. ફાજીલપુર કોઆરી તા.તાજપુર જી.સમષ્ટીપુર (બિહાર) વાળાને તેની પત્ની...

હળવદમા બ્રાહ્મણી નદીમાં ખનીજ ચોરી કરતા 31ની અટકાયત; 25ની શોધખોળ 

હળવદ: હળવદ તાલુકામાં આવેલ વાટાવદર (મયુરનગર) અને ચાડધ્રા ગામ વચ્ચે સીમમાં આવેલ બ્રાહ્મણી નદીમાં તથા કિનારે અલગ અલગ વાહનો તથા યંત્રો વડે રેતી ચોરી...

તાજા સમાચાર