Friday, December 26, 2025
- Advertisement -spot_img

ગુજરાત

વાંકાનેરમાં યુવતીની હત્યા નિપજાવનાર આરોપીનું રી કન્ટ્રક્શન કરાયું 

વાંકાનેર: વઢવાણ નજીક આરોપીના ઘરે યુવતીને સોડિયમ પાવડર પીવડાવી ઉપરના રૂમમાં લઈ જઈ યુવતીની હત્યા કરી મૃતદેહ નિકાલના મામલમા આરોપી જીગરની પોલીસે ધરપકડ કરી...

મોરબીમાં પુરતી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા જાગૃત નાગરિક દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી જિલ્લો બન્યો તેનો વર્ષો વીતી ગયા છતા મોરબીમાં પુરતી સુવિધાઓ મળતી નથી મોરબી જીલ્લો અનેક સુવિધાઓદી વંચિત છે જેથી મોરબીન જાગૃત નાગરિક દ્વારા...

મોરબીમાં જરૂરિયાતમંદ બાળકો સાથે જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરતા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર ડો.દેવેન રબારી

મોરબી : જન્મદિવસ હોય કે કોઈપણ ઉત્સવોને નવીન પરંપરા એટલે કે બીજાને ખુશી આપીને એના ચહેરા પર છવાયેલી ખુશીની પોતે અનુભૂતિ કરવી એજ યંગ...

મોરબીમાં મચ્છુ-૦૩ ડેમના પુલ પરથી છલાંગ લગાવનાર યુવકનો મૃતદેહ મળ્યો 

મોરબીના જુના આરટીઓ પાસે મચ્છુ -૦૩ ડેમના પુલ પરથી ગયકાલે છલાંગ લગાવનાર યુવકનો મૃતદેહ મળી આવ્યો છે ફાયર વિભાગની ટીમે ભારે જેહમત બાદ યુવકનો...

ખેડૂતોની ચિંતામાં થશે વધારો: આવતી કાલે વરસાદની આગાહી 

આજ સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે મોરબી: રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી બે તા.૨૭ અને ૨૮ ડીસેમ્બર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી...

મોરબીના ટીંબડી ગામ નજીકથી 500 લી. કેફી પ્રવાહી સાથે મહિલા સહિત બે ઝડપાયાં

મોરબી તાલુકાના ટીંબડી ગામની સીમમાં માળિયા (મીં) થી મોરબી હાઈવે રોડ પર પાટીદાર ટાઉનશિપ સામે રોડ પર કારમાંથી દેશી દારૂ જેવું કેફી પ્રવાહી ૫૦૦...

મોરબીના માધાપર ઝાપા પાસેથી એક વર્લી ભક્ત ઝડપાયો

મોરબીના માધાપર ઝાંપા પાસે જાહેરમાં વર્લી ફિચરના આંકડાનો જુગાર રમતા એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ...

વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના ભાગીદારો બદલ્યા પણ લખણના બદલ્યા?

ગેરકાયદસર દબાણમાં ફંગશન કરી વિદ્યાર્થીનું કૌષ્યલ વધારશે ? થોડા મહિનાઓ પહેલાં ચક્રવાત ન્યૂઝ દ્વારા એક અહેવાલ પ્રસારિત કર્યો હતો જેનો રેલો આવતાં વિનય ઈન્ટરનેશનલ સ્કૂલમાં...

મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં 11હજાર રૂપિયાના પુસ્તકાલયના પુસ્તકો અર્પણ કરતા નિતાબેન પટેલ

મોરબીના નિવૃત શિક્ષિકા નિતાબેન પટેલ દ્વારા માધાપરવાડી શાળામાં 11 હજારના પુસ્તકો પુસ્તકાલય માટે અર્પણ મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળા વિદ્યાર્થીઓ માટેની અનેકવિધ પ્રવૃત્તિઓ જેવી કે...

માળીયાના ખાખરેચી રોડ પર બાઇક પર સ્ટંટ કરતા શખ્સને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું 

માળીયા (મીં)ના ખાખરેચી રોડ ઉપર બાઈક પર સ્ટંટ કરતા શખ્સને શોધી કાઢી માળીયા પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું. માળીયા મીયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટર સાઈકલ...

તાજા સમાચાર