Sunday, May 18, 2025
- Advertisement -spot_img

ગુજરાત

બિપરજોય વાવાઝોડાના પગલે મોરબી જિલ્લા માં કોઈ જાનહાની થઈ નથી

મોરબી જિલ્લા વહિવટી તંત્રની ત્રિસ્તરીય વ્યવસ્થા માટે અભિનંદન- મંત્રી કનુભાઈ દેસાઈ આ બાબતે જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાએ જણાવ્યું હતું કે, બિપરજોય વાવાઝોડા અન્વયે જિલ્લા વહીવટી...

મોરબી જિલ્લા વહીવટી તંત્ર એક્શન મોડમાં:ધરાશયી થયેલ વૃક્ષોને હટાવી માર્ગો ખુલ્લા કરાયા

મોરબી જિલ્લામાં ભારે વરસાદને કારણે પડી ગયેલ વીજપોલ પી.જી.વી.સી.એલ. દ્વારા ઉભા કરવાનું શરૂ બિપરજોય વાવાઝોડું ગુજરાતનાં દરિયા કિનારે ટકરાયું જેની અસર મોરબી જિલ્લામાં પણ જોવા...

હરીપર ગામ ખાતે મીઠાના અગરોમાં મજુરી કરતા 200 અગરીયાઓને ઘરે પરત મોકલી પંદર માલધારી પરીવારોને ગ્રામ પંચાયત દ્વારા રહેવાજમવાની વ્યવસ્થા કરાઈ…

માળીયા મિંયાણાના હરીપર ગામની અગરમા મીઠાની મજુરી કરતા ૨૦૦ અગરીયાઓને ધેર પરત મોકલી પંદર માલધારી પરીવારોને ગ્રામ પંચાયત દ્રારા રહેવા જમવાની વ્યવસ્થા કરાઈ... માળીયા મિંયાણાના...

મોરબી જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં વધુ બે દિવસની રજા; માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક એક દિવસની રજા

મોરબી : મોરબી જિલ્લામાં આજે તારીખ ૧૫ની રાત્રિના વાવાઝોડાની અસર વધુ જોવા મળી રહી છે તેને ધ્યાનમાં રાખીને ૧૬ તારીખે પણ ભારે વરસાદની આગાહીના...

મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતેથી સ્થળાંતરિત આશ્રિતો માટે ફૂડ પેકેટ્સ રવાના

મોરબી: મોરબી જિલ્લામાં વિવિધ આશ્રયસ્થાનો ખાતે સ્થળાંતરિત થયેલા લોકો માટે મોરબી કલેકટર કચેરી ખાતેથી જિલ્લાના વિવિધ આશ્રયસ્થાનો ખાતે ફૂડ પેકેટ્સ રવાના કરવામાં આવ્યા હતા. ...

ઘુંટું ગામના સેવાભાવી સંભવિત વાવાઝોડામાં જનરેટર અને ક્રેઇનની વિનામૂલ્યે સર્વિસ આપશે 

કિરણ જનરેટર & ક્રેઇન દ્વારા 15 જનરેટર અને બે ક્રેઇન સ્ટેન્ડ બાય રખાઈ : ફૂડ પેકેટ પણ તૈયાર કરાયા સંભવિત બિપરજોય વાવાઝોડાને પગલે મોરબી વહીવટી...

મોરબીમાં બીપરજોય વાવાઝોડામાં સલામત સ્થળે જવા માટે ઝૂંપડપટ્ટીના લોકોને સમજાવતા આચાર્યો

મોરબી: છેલ્લા પખવાડિયાથી બિપરજોય વાવાઝોડું સક્રિય થયું હોય નવલખી અને મોરબી તરફ આગળ વધી રહ્યું હોય, તંત્ર અને સ્વૈચ્છીક સંસ્થા દ્વારા લોકોના જાન-માલની રક્ષા...

ટંકારાના લજાઈ ગામે તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા

ટંકારા: ટંકારા તાલુકાના લજાઈ ગામે બસ સ્ટેશન પાછળ ખુલ્લામાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમોને ટંકારા પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના લજાઈ...

મોરબીના વીસીપરમા તીનપત્તીનો જુગાર રમતા ચાર મહિલા સહિત છ ઝડપાયા

મોરબી: મોરબીના વીસીપરામા વિહોતમાતાના મઢ વાળી શેરી અને શક્તિ મેડિકલ પાછળની શેરીમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર મહિલા સહિત છ ઈસમોને મોરબી સીટી બી ડિવિજન...

મોરબીની મહેન્દ્રનગર ચોકડી નજીક ટ્રકે હડફેટે લેતા બાઈક સવારનું મોત

મોરબી: મોરબીની મહેન્દ્રનગર ચોકડી નજીક સી.એન.જી. પંપની સામે રાજુભાઇ ઢોસા વાળાની બાજુમાં ટ્રકે હડફેટે લેતા બાઈક સવારનું મોત નિપજ્યું હતું. જ્યારે આ બનાવ અંગે...

તાજા સમાચાર