Saturday, March 28, 2026
- Advertisement -spot_img

ગુજરાત

વિશ્વઉમિયાધામ દ્વારા મોરબીમાં અકાળે નિધન થનાર યુવાનના પરિવારને 10 લાખના વળતર પૈકી 5 લાખનો ચેક અર્પણ કરાયો 

વિશ્વ ઉમિયાધામ દ્વારા આવનાર દિવસોમાં બિજા પાંચ લાખની સહાય ચુકવવામાં આવશે. મોરબી: વિશ્વ ઉમિયાધામ, જાસપુર – અમદાવાદના નેજા હેઠળ ચાલતી ઉમાછત્ર યોજના અંતર્ગત ઉમાછત્ર પરિવારના...

મોરબી જલારામ મંદિર ખાતે પંકજભાઈ કોટક પરિવારના સહયોગથી યોજાયેલ નેત્રમણી- નેત્રયજ્ઞ કેમ્પમાં 456 દર્દીઓએ લાભ લીધો

અત્યાર સુધીના ૧૭ કેમ્પમાં કુલ ૫૩૩૯ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું. મોરબી: સમગ્ર ગુજરાતની નંબર ૧ આંખની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, જલારામ પ્રાર્થના...

ગત વર્ષે મોરબીમાં 13 હજારથી વધુ દર્દીઓને આયુષ્યમાન કાર્ડ હેઠળ 28 કરોડથી વધુની સહાય એનાયત કરાઈ

ગરીબ તેમજ મધ્યમવર્ગના પરિવારોનું અભિન્ન અંગ બની આયુષ્યમાન ભારત યોજના મોરબી: ગુજરાતના જન જનની આયુષ્યમાન યોજના, દર્દીઓના નિશ્ચિંત મનની આયુષ્યમાન યોજના. આકસ્મિક સંજોગોમાં કરો યાદ...

મોરબી જલારામ મંદિર ખાતે આવતીકાલ થી ઉતરાયણ સુધી દરરોજ સર્વજ્ઞાતિય રાહતદરે ચીકી વિતરણ થશે.

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી ના શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા આવતીકાલ તા.૫-૧-૨૦૨૩ સવાર થી સર્વજ્ઞાતિય રાહતદરે ચીકી વિતરણ ના કાર્યક્રમ નુ...

મોરબીના હીરાસરી માર્ગ પર મેલડી માતાજીના મંદિર નજીક ગટરનું ઢાંકણું ફીટ કરવા તંત્રને રજૂઆત

મોરબી: મોરબીના હીરાસરી માર્ગ ઉપર મેલડી માતાજીના મંદિર પાસે ગટરનું ઢાંકણું છેલ્લા ત્રણ મહિનાથી ગાયબ છે તેથી આ ગટરનું ઢાંકણું કોઈ અકસ્માત થાય તે...

કમુરતા બાદ મોરબી જિલ્લાના ક્યાં ધારાસભ્યનું શુભ મુહૂર્ત !!!

કમુરતા બાદ ભૂપેન્દ્ર પટેલ સરકારનું થઈ શકે છે વિસ્તરણ મળતી માહિતી મુજબ રાજ્યમાં 5 નવા મંત્રીઓને સમાવવા માટે ફરી કવાયત શરૂ કરાઈ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...

મોરબીના નાગડાવાસ પાસે બંધ આઇસર ટ્રક પાછળ ઈકો કાર અથડાતાં બે ઈજાગ્રસ્ત

મોરબી: મોરબી માળિયા હાઈવે રોડ પર નાગડાવાસ ગામના પાટીયા નજીક હાઈવે રોડ ઉપર બંધ આઇસર ટ્રક પાછળ ઈકો કાર અથડાતાં બે વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા...

મોરબી: સંતાન પ્રાપ્તિની લાલચમાં સાસરિયા દ્વારા મહિલા પર અત્યાચાર, પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ

મોંરબી: મોરબીના જેતપર ગામની દીકરી સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના જુના ઘનશ્યામગઢ ગામે સાસરીયે છે. જ્યાં દિકરીને સંતાન ન થતા તેના પતિ તથા સાસરીયા પક્ષ...

મોરબીમા ઈંગ્લીશ દારૂની 3 બોટલ સાથે એક ઝડપાયો

મોરબી: મોરબી વીસીપરા મેઈન રોડ પરથી ઈંગ્લીશ દારૂની ૩ બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ મોરબી...

પંતગ મહોત્સવ દરમ્યાન હિંદુ દેવી-દેવતાના ફોટા વાળી પંતગો બાનવવા પર પ્રતિબંધ મૂકવા મોરબી ક્રાંતિકારી સેના દ્વારા કલેકટરને આવેદન

મોરબી: દર વર્ષે ઉત્તરાયણ પર પતંગ મહોત્સવને માણવા માટે લોકો રંગબેરંગી પતંગોની ખરીદી કરી આકાશમાં ઉડાડતા હોય છે. ત્યારે ઘણી બધી પતંગો કટ થવાથી...

તાજા સમાચાર