Tuesday, May 19, 2026
- Advertisement -spot_imgspot_img

ગુજરાત

વાંકાનેરના સમથેરવા ગામે વિદેશી દારૂના કટીંગ પહેલા જ પોલીસ ત્રાટકી, 405 પેટી વિદેશી દારૂ જપ્ત…

દારૂબંધી યુક્ત ગુજરાતમાં છેલ્લા પંદર દિવસમાં વાંકાનેર વિસ્તારમાંથી પોલીસ દ્વારા વિદેશી દારૂની ચાર રેઈડમાં અધધ 2386 પેટી વિદેશી દારૂ પકડી પાડવામાં આવ્યો, બુટલેગરોમાં ભયનો...

19-01-2021 epaper Chakravat

View Full Screen

‘ વસંતોત્સવ ‘ વિષય પર મોરબી જિલ્લામાં ચિત્ર સ્પર્ધા યોજાશે, પ્રથમ દસ વિજેતાઓને ઈનામ અપાશે…

પ્રથમ વિજેતાને રૂા.૨૫,૦૦૦/-, દ્વિતિયને રૂા.૧૫,૦૦૦/-, તૃતિયને રૂા. ૧૦,૦૦૦/-નું ઇનામ અપાશે.. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા તા.૦૧/૧૦/૨૦૨૦ ના રોજ ગુજરાતના યુવાધનને યોગ તથા શારીરિક સશક્ત...

રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર ભરૂડી ટોલનાકાના કર્મચારીનો કાંઠલો પકડી કારચાલકે લાફાવાળી કરી !

રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર ભરૂડી ટોલનાકા પર કારચાલકે ટોલ ન ભરવા મુદ્દે માથાકૂટ કરી હતી. બાદમાં ટોલનાકાના કર્મચારીનો કાંઠલો પકડી લાફાવાળી કરી હતી. આ...

કેશોદમાં કોરોના બ્લાસ્ટ,ટ્રસ્ટ સંચાલિત સ્કૂલમાં એકસાથે 11 વિદ્યાર્થિની કોરોના પોઝિટિવ

રાજય સરકારે ગાઇડલાઇન્‍સ મુજબ શાળાઓ શરુ કરવાની છૂટ આપી છે. દરમિયાન કેશોદ શહેરમાં આવેલી કે.એ.વણપરીયા સંકુલમાં આજથી ઘો.10 અને 12 ના વર્ગો શરૂ કરવામાં...

વાંકાનેરના ધારાસભ્યની માંગણી અનુસંધાને ચાર રોડને રીકાર્પેટ કરવા રૂ. 30 કરોડ મંજૂર, પીરઝાદા દ્વારા વધુ ત્રણ રોડના કામો મંજૂર કરવા માંગ…

67-વાંકાનેર વિધાનસભા મત વિસ્તારમાં છેલ્લા સાત વર્ષથી રીસરફેસ ન થયેલા હોય તેવા સિંગલ પટ્ટી અને ડબલ પટ્ટી રોડ-રસ્તાને રીકાર્પેટ કરવા વાંકાનેર ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદા...

અમદાવાદ-સુરતના મેટ્રો પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરતા વડા પ્રધાન મોદીએ શું કહ્યું ? 

આજનો દિવસ સુરત અને અમદાવાદ માટે મહત્વપૂર્ણ છે. 18 જાન્યુઆરી 2021ને સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ-ફેજ 2...

વાકાંનેરમાં રાજ્ય સરકાર દ્વારા 22.50 લાખના ખર્ચે તૈયાર થયેલ જીમ સેન્ટરનું લોકાર્પણ કરાશે…

જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી મોરબી દ્વારા વાકાંનેરમાં 22.50 લાખ રૂપિયાના ખર્ચે લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ કેળવાય તે હેતુથી રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની સરકાર દ્વારા...

વાંકાનેર બાઉન્ડ્રી નજીક‌ LPG ગેસના ટેન્કરમાં છુપાવેલ 11,700 બોટલ વિદેશી દારૂ ઝડપાયો, કુલ રૂ. 64.30 લાખનો મુદ્દામાલ જપ્ત….

વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી ગઇકાલે સતત બીજા દિવસે પોલીસ દ્વારા વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે જેમાં મોરબી એલસીબી પોલીસ ટીમને વાંકાનેર બાઉન્ડ્રી...

બ્રોડબેન્ડ પ્લાન સાથે મનોરંજન: હવે બીએસએનએલ બ્રોડબેન્ડ યોજનાઓ સાથે ઓટીટી લાભ પણ મળશે, એરટેલ પણ નવી યોજના લાવશે

હવે બીએસએનએલની બ્રોડબેન્ડ યોજના સાથે ઓટીટી લાભ પણ મળશે.બીએસએનએલે ઓટીટી એડ-ઓન પેક ના બે કિંમતો સાથે લોન્ચ કર્યું છે.પ્રથમ ત્રણ મહિના માટે, તમારે પેક...

તાજા સમાચાર