Monday, October 7, 2024

વાંકાનેર પ્રાંત અધિકારીની ખાલી જગ્યા પર પ્રશાંત મંગુડા નિમણૂંક..

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

થોડા સમય અગાઉ વાંકાનેર પ્રાંત અધિકારી એન.એફ.વસાવાને પોતાની સત્તા બહારના હુકમ કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા જેથી વાંકાનેર પ્રાંત અધિકારીની જગ્યા ખાલી પડી હતી જેનો ચાર્જ હળવદ પ્રાંત અધિકારીને સોંપવામાં આવ્યો હતો જે બાદ ગઇકાલે ખાલી પડેલ વાંકાનેર પ્રાત અધિકારી(ડેપ્યુટી કલેકટર)ની જગ્યા પર દેવભૂમિ દ્વારકા જિલ્લાથી પ્રશાંત મંગુડાને મુકવામાં આવ્યા છે…

શુક્રવારે ગુજરાત રાજ્યના મહેસુલ વિભાગે 16 જેટલા જીએએસ અધિકારીઓની બદલીનો ઘાણવો ઉતાર્યો છે. જેમાં વાંકાનેર પ્રાંત અધિકારીની ખાલી પડેલી જગ્યા પર દેવભૂમિ દ્વારકાના જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પ્રશાંત મંગુડાની નિમણૂક કરવામાં આવી છે. જેથી અત્યાર સુધી વાંકાનેર પ્રાંતનો ચાર્જ સંભાળતા હળવદના પ્રાંત અધિકારી પર કામનું ભારણ હળવું થશે….

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર