Saturday, May 18, 2024
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીમાં પ્રેમ સંબંધનો ખાર રાખી યુવક પર ત્રણ શખ્સોનો છરી વડે હુમલો

મોરબી: મોરબીના લાતી પ્લોટમાં પ્રેમ સંબંધનો ખાર રાખી ત્રણ શખ્સોએ યુવકને છરી વડે ઇજા કરી તેમજ લોખંડના પાઇપ વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી...

ચિત્રા હનુમાનજી ધુન મંડળ મોરબી દ્રાર સિમેન્ટ બેન્ચોનુ અનાવરણ કરાયુ

મોરબી: ચિત્રા હનુમાનજી ધુન મંડળ મોરબી દ્રાર ભરતનગર અને માનસર રસ્તા પાસે વાધડીયા પરિવારના રજાબાઈ માતાજીના મંદિરે આવતા દર્શનાર્થીઓને આરામ મળે તે હેતુથી સિમેન્ટ...

કચ્છ લોકસભાના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાના સમર્થનમાં ભુપેન્દ્ર પટેલ મોરબીમાં સભા યોજશે

મોરબી: કચ્છ - મોરબી લોકસભાના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાના સમર્થનમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મોરબીમાં ૦૪-૦૫-૨૦૨૪ ના રોજ સભા યોજશે. તા. ૦૪-૦૫-૨૦૨૪ ને શનિવારના રોજ ૦૯:૩૦ કલાકે...

મોરબીમાં કેન્સરગ્રસ્ત પતિના મૃત્યુથી પત્ની અને ત્રણ સંતાનો નોંધારા

પતિને બચાવવા પત્નીએ જાત ઘસી નાખી છતાં ચૂડીને ચાંદલો નંદવાયો હોય હવે હતભાગી વિધવા મહિલાને હિંમત તથા આત્મ વિશ્વાસ જગાડવા સંસ્થાઓ આગળ આવે તેવી...

મોરબીમાં શનીવારે ક્ષત્રિય અસ્મિતા રથ સાથે મહારેલી યોજાશે: મોટી સંખ્યામાં ક્ષત્રિયો જોડાશે

મોરબી: મોરબીમાં આગામી તા.૦૪-૦૫-૨૦૨૪ ને શનીવારના રોજ મહારાણા પ્રતાપજીના સ્ટેચ્યુ થી શરૂ થઈ શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ શનાળા શક્તિ માતાજીના મંદિર સુધી...

મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ બહેનો માટે બ્યુટી પાર્લર-મહેંદીના કોર્સનો શુભારંભ કરાયો

મોરબી: આ મહેંદી પ્રતિયોગિતા કરવાનો ઉદ્દેશ્ય જરૂરિયાતમંદ દીકરીઓ તથા મહિલાઓને બ્યુટી પાર્લર અને મહેંદીનો કોર્સ કરાવવાનો હતો. ગરીબ ઘરની દીકરીઓ તથા મહિલાઓ પોતાના પગભર...

મોરબી જિલ્લામાં સો ટકા મતદાન અર્થે જિલ્લાના વિવિધ એસોસિએશન સાથે બેઠક યોજતા જિલ્લા કલેકટર કે.બી. ઝવેરી

વેપારી એસોસિએશનના સભ્યો, કર્મચારીઓ અને પરિવારજનો અવશ્ય મતદાન કરે તે માટે કલેક્ટર કે.બી. ઝવેરીએ અપીલ કરી લોકસભાની ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત મોરબી જિલ્લામાં વધુને વધુ મતદાન થાય...

મોરબીમાં છરીના ઘા ઝીંકી યુવકની હત્યા કરનાર આરોપીને આજીવન કેદ

મોરબી: મોરબીમાં બાળકને હેરાન ના કરવા બાબતે ટપારતા ઉશ્કેરાઈ ગયેલા ઇસમેં યુવક સાથે ઝઘડો જાતિ પ્રત્યે હડધૂત કરી છરીના ઘા ઝીંકી દઈને યુવનની હત્યા...

પોસ્ટલ બેલેટથી મતદાન કરતા મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.બી. ઝવેરી

મતદાન કરી લોકશાહીના પર્વમાં સહભાગી બનવા અપીલ કરતાં જિલ્લા કલેક્ટર કે. બી. ઝવેરી જિલ્લા વિકાસ અધિકારી, નિવાસી અધિક કલેક્ટર અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સહિત...

ટંકારાના વિરપર ખાતે મુખના કેન્સરના નિદાન માટે સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો 

ટંકારા: મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી, તાલુકા હેલ્થ ઓફિસર અને મેડિકલ ઓફિસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લજાઈ દ્વારા મળેલ સૂચના અન્વયે આયુષ્માન આરોગ્ય મંદિર વિરપર ખાતે...

તાજા સમાચાર