Saturday, August 2, 2025
- Advertisement -spot_img

ગુજરાત

ટંકારાના સરાયા નજીકથી 1630 કિગ્રા એલ્યુમિનિયમ વાયર સાથે બે ઝડપાયાં

ટંકારા: ટંકારા લતીપર રોડ સરાયા ગામના પાટીયા પાસે રોડ ઉપરથી બોલેરો ગાડીમાંથી એલ્યુમીનયમના વાયરો ૧૬૩૦ કિ.ગ્રા. કિ.રૂ.૩,૨૬,૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ.૭.૨૬,૦૦૦/- ના...

મોરબીમાંથી ખોવાયેલ 42 મોબાઇલ શોધી કાઢી અરજદારોને અર્પણ કરાયા

મોરબી: “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત "CEIR” પોર્ટલના ઉપયોગથી ૮,૦૩,૬૬૦/- ની કિમતના ૪૨ જેટલા ખોવાયેલ મોબાઇલો શોધી કાઢી અરજદારોને મોરબી તાલુકા પોલીસે પરત કર્યા. મોરબી...

હળવદ ટાઉનમાંથી યુવકનું અપહરણ કરનાર ચાર આરોપીને ઝડપી પોલીસે યુવકને છોડાવ્યો

હળવદ : હળવદ ટાઉનમાંથી અપહરણ કરી નાસી ગયેલ ચાર આરોપીઓને પકડી પાડી ભોગ બનનારને હળવદ પોલીસે છોડાવ્યો. ગઈકાલ તા.૦૨/૦૬/૨૦૨૪ ના રોજ આ કામના ફરીયાદી ધાર્મિકભાઈ...

મોરબીમાં છેલ્લા દસ વર્ષથી રક્તદાન થકી બર્થડેની ઉજવણી કરતો યુવાન

મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલ વિનાયક હોન્ડાના શો રૂમના મેનેજર રિયાઝભાઈ રાઠોડ દ્વારા આજે તેમના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આ...

મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા વોટરકૂલર પ્રોજેક્ટ કાર્યક્રમ સફળતા પૂર્વક પૂર્ણ 

મુસ્કાન વેલફેર સોસાયટી, જે અનુકૂળ અને નેક કામો માટે જાણીતી છે, તેમને દ્વારા તાજેતરમાં 2nd જૂન એ એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ – વોટરકૂલર સ્થાપન કાર્યક્રમ...

મોરબી: ઈંગ્લીશ દારૂના ગુનામાં અવાર નવાર પકડાયેલ ઈસમની પાસા તળે અટકાયત 

મોરબી: મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઈંગ્લીશ દારૂના ગુનામાં અવાર નવાર પકડાયેલ ઈસમની પાસા તળે અટકાયત કરી જેલ હવાલે કરાયો. મોરબી સીટી એ...

મોરબીના રંગપર ગામે બીમારીથી યુવકનું મોત

મોરબી: મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં નોટો સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા યુવકનું કોઈ બીમારીથી મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રંગપર ગામની...

મોરબીના સાપર ગામે ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત

મોરબી: મોરબી તાલુકાના સાપર ગામની સીમમાં આવેલ સ્કાયટચ સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરની સામે બાવળની ઝાડીમાં ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ...

મોરબીમાંથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી: મોરબીના સામા કાંઠે કુળદેવી પાન સામે રોડ પરથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે. મળતી...

મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના ગ્રાઉન્ડમા જુગાર રમતા બે ઈસમો ઝડપાયા

મોરબી: મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના ગ્રાઉન્ડમા જાહેરમાં જુગાર રમતા બે ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના ગ્રાઉન્ડમા...

તાજા સમાચાર