Thursday, May 15, 2025
- Advertisement -spot_img

ગુજરાત

પત્રકાર તુષાર બસિયા સામે ફરિયાદ થતા આહીર સેના ગુજરાત દ્વારા કલેકટર કચેરી ખાતે આવેદન અપાયું

મોરબી: સુરતના સીંગણપોર પોલીસ સ્ટેશનમાં નવજીવન ન્યૂઝના પત્રકાર તુષાર બસિયા સામે લગાવવામાં આવેલ પોક્સો અને આઈટી એક્ટ જેવી કલમો રદ કરવા કલેકટરને આહિર સેના...

મોરબી ભડીયાદ રોડ નળીયાના કારખાનાની ઓરડીમાંથી વિદેશી દારૂની 18 બોટલો સાથે બે ઝડપાયાં

મોરબી: મોરબીના સામા કાંઠે ભડીયાદ રોડ પર આવેલ ૫૫૫ નળિયાના કારખાનાની ઓરડીમાંથી વિદેશી દારૂની ૧૮ બોટલો સાથે બે ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા...

મોરબીની પાવડીયારી કેનાલ પાસે શાકમાર્કેટમાં જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયાં 

મોરબી: મોરબી જેતપર રોડ પાવડીયારી કેનાલ પાસે શાકમાર્કેટમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ મોરબી જેતપર...

મોરબી: શેર બજારમાં રૂપિયા ડબલ કરવાની લાલચ આપી પાંચ શખ્સોએ વૃદ્ધ પાસેથી રૂ. 34.40 લાખ રૂપિયા પડાવ્યા 

મોરબી: મોરબીમાં વૃદ્ધને આરોપીઓએ નિર્મલ બેંગ સિક્યુરિટી લિમીટેડના હોદેદારો તરીકેની ઓળખ આપી શેર બજારમાં રોકાણ કરો તો તમને તમરા રોકાણના ડબલ રૂપિયા મળશે તેમ...

ચોરાવ બાઈક સાથે ચોરને મોરબી સીટી પોલીસે ઝડપી પાડયો

મોરબી: મોરબીના નવલખી રોડ પાસે આવેલ કુબેર નાલા પાસેથી ચોરાવ બાઈક સાથે બાઈક ચોરને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે. મોરબી શહેરમા લગાવેલ...

માળિયા મિયાણા પોલીસે એક વર્ષ દરમિયાન ઝડપાયેલા વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવ્યું

માળીયા મીયાણા. પો.સ્ટે.મા પ્રોહીબિશનના ગુનામાં પકડાયેલ પરપ્રાતીય ઇગ્લીસ દારુના જથ્થા નો નાશ કરતી માળીયા મીયાણા પોલીસ આજ રોજ માળીયા મીયાણા પોલીસ સ્ટેશનમાં સ.ને.૨૦૨૨ તથા સ.ને.૨૦૨૩...

મોરબીના રાજપર ગામના આંગણે તોરણીયાનાં ભવ્ય રામામંડળનું આયોજન

રાજપર ખાતે નકલંક નેજાધારી રામા મંડળ તોરણીયાનું અયોજન કરવામાં આવ્યું છે. આગામી ૦૫ ફેબ્રુઆરીને સોમવારના રોજ રાજપર ખાતે ભવ્ય રામા મંડળનું આયોજન કરાયું છે. રાજપર...

મોરબી: માનસિક દુઃખ ત્રાસ આપતા હોવાથી પરણીતાએ સાસરીયા પક્ષ વિરુદ્ધ ફરીયાદ નોંધાવી 

મોરબી: સાસરીયા પક્ષ દ્વારા શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપતા હોવાથી પરણીતાએ સાસરીયા પક્ષ વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. મળતી માહિતી મુજબ...

કોઠારીયા લજાઈ રોડ પર કારખાનાની ઓફિસમાંથી 1.94 લાખ ભરેલ લોકરની ચોરી

વાંકાનેર: વાંકાનેર તાલુકાના કોઠારીયા લજાઈ રોડ પર આવેલ શ્રી વિજય એગ્રો એન્ડ ફૂડ પ્રોડક્ટ નામના કારખાનાની ઓફિસમાંથી રોકડા રૂ.૧,૯૪,૦૦૦ ભરેલ લોકરની ચોરી કરી કોઈ...

વાંકાનેરના પાજ ગામે જમીનમાં ગેરકાયદેસર કબ્જો કરનાર સામે લેન્ડ ગ્રેબિંગ

વાંકાનેર તાલુકાના પાજ ગામ ખાતે વર્ષ ૨૦૧૪ માં વેંચાણથી આપેલ ખેતીની જમીનમાં મુળ માલીક દ્વારા ગેરકાયદેસર કબ્જો કરી જમીન ખાલી નહીં કરતા મહિલાએ કલેકટર...

તાજા સમાચાર