- Advertisement -spot_img

ગુજરાત

મોરબીના કાલીકા પ્લોટમાં માથા પર ટીવી પડતાં માસુમ બાળકનું મોત 

મોરબી: મોરબીના કાલીકા પ્લોટમાં માથા ઉપર ટીવી પડતાં માથામાં ઈજા પહોંચતા માસુમ બાળકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મુળ રાજકોટના રહેવાસી અને હાલ મોરબીના...

મોરબીમાં મહાશિવરાત્રિ પર્વેની સેવાકાર્ય થકી ઉજવણી કરતું અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપ

મોરબી: મોરબીમાં સતત સેવાકાર્યની જ્યોત પ્રચલિત કરતું અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપ દ્વારા આજે મહાશિવરાત્રિ પર્વની અલગ રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આજે મહાશિવરાત્રિના પાવન...

મોરબીના અપહરણકાંડમાં જોડિયાના ભાદરા ગામે સર્જાયા ફિલ્મી દ્રશ્યો; આરોપીઓ દ્વારા પોલીસની હત્યાનો પ્રયાસ, PSI દ્વારા કરાયું ફાયરીંગ

મોરબી: મોરબીના અપહરણકાંડમાં જોડિયાના ભાદરા ગામે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા જેમાં જોડિયા તાલુકાના ભાદરા ગામના પાટીયા નજીક ગઈકાલે સાંજના સમયે નાકાબંધી દરમિયાન પોલીસે મોરબી...

ટંકારામાં ઇંગ્લીશ દારૂના ગુનામાં છેલ્લા છએક માસથી નાસતો ફરતો ઈસમ ઝડપાયો 

ટંકારા: ટંકારા પોલીસ સ્ટેશનમાં ઇંગ્લીશ દારૂના ગુનામાં છેલ્લા છએક માસથી નાસતા ફરતા આરોપીને મોરબી લોકલ ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયો છે. મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડ, મોરબી...

મોરબીમાં કીડીયારું પુરી કડીવારા બંધુઓ દ્વારા અનોખી રીતે મહાશિવરાત્રીની ઉજવણી કરાઇ 

મોરબી: મોરબીમાં કડીવાર બંધુઓ દ્વારા મહાશિવરાત્રીના પાવન પર્વની અનોખી રીતે ઉજવણી કરાઇ હતી જેમાં 51 નાળીયેરમાં કિડીયારૂ પુરી વિપુલ કડીવાર અને સાગર કડીવાર દ્વારા...

મોરબી સિરામિક ઉદ્યોગ માટે માઠા સમાચાર ; HPCL PROPAN ગેસમાં ફરી ભાવ વધારો ઝીંકાયો

મોરબી: મોરબી સિરામિક ઉદ્યોગ માટે માઠા સમાચાર આવી રહ્યા છે અવારનવાર કંપનીઓ દ્વારા ગેસના ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે ત્યારે થોડા દિવસ પહેલા...

મોરબીના નીલકંઠ વિદ્યાલયમાં નયા ભારત આત્મ નિર્ભર ભારત ની અદભુત પ્રદર્શની

ભારતને વિશ્વગુરુ બનાવવાની આધારસ્તંભ સિદ્ધિઓ દર્શાવતો અનોખો કાર્યક્રમ નિલકંઠ વિદ્યાલયના 355 વિદ્યાર્થીઓની મહેનત અને પરિશ્રમથી તૈયાર થયેલ 42 કૃતિઓનું અદભુત પ્રદર્શન મોરબીના હાર્દ સમાં વિસ્તારમાં આવેલ...

મોરબીના વિવિધ શિવાલયો મહાશિવરાત્રીના મહાપર્વે હર હર ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા

મોરબી: મોરબીના વિવિધ શિવાલયોમાં આજ રોજ મહાશિવરાત્રીના મહાપર્વની હર હર ભોલેના નાદ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. જેમા મહાશિવરાત્રીના દિવસે ભાંગ સહીતનો પ્રસાદ...

હળવદ નજીક તીનપત્તીનો જુગાર રમતા ચાર ઝડપાયા: ત્રણ ફરાર

હળવદ: હળવદથી રાયસંગપુર જવાના રસ્તે પીપરાળી સીમમાં આવેલ ચમનભાઇ ગોઠીની વાડીની બાજુમાં વોંકળાના કાઠે તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને હળવદ પોલીસે ઝડપી પાડયા છે...

માળીયા (મી): ચેકીંગ માટે રોકતા ચાલકે પી.સી.આર વાન સાથે અથડાવી કાર; ફરજમાં રૂકાવટ બદલ પોલીસે કરી યુવકની અટકાયત

માળીયા (મી); માળિયા કંડલા નેશનલ હાઇવે રોડ ઓનેસ્ટ ચેક પોસ્ટથી સુરજબારી ટોલનાકા દરમિયાન માળિયા (મી) પોલીસ ઓનેસ્ટ ચેકપોસ્ટ ઉપર પોતાની કાયદેસરની નાકાંબંધીની ફરજ ઉપર...

તાજા સમાચાર