Friday, May 16, 2025
- Advertisement -spot_img

મોરબી

હળવદમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન પધારેલને તળાવની પાળે હોમાત્મક મહાપૂજા યજ્ઞ તથા કમ્પાઉન્ડ દીવાલનું ખાત મુહુર્ત થયું

હળવદ સ્વામિનારાયણ મંદિર ટાવર વાળું મંદિર દ્વારા આયોજિત શ્રી સ્વામિનારાયણ ભગવાન તેમજ આદી આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ તેમજ અનેક સંતો સામંત સર તળાવ કિનારે...

મોરબી જીલ્લામાં ચાર કરતા વધુ વ્યક્તિઓને ભેગા થવા પર પ્રતિબંધ

મોરબી જિલ્લામાં હાલની પ્રવર્તમાન પરિસ્થિતિ ધ્યાને લેતા જુદા જુદા સંવર્ગના સરકારી કર્મચારીઓની વિવિધ માંગો અને સામાજિક સંગઠનો, રાજકિય પક્ષો તેમજ આમ જનતા દ્વારા સભા, સરઘસ, આંદોલન, રેલીની શક્યતા...

મોરબીની સરકારી મેડિકલ કોલેજ બાબતે આરટીઆઇ એકટ હેઠળ કે.ડી.બાવરવા દ્વારા માહિતી માંગવામાં આવી

મોરબી : મોરબીમાં સરકારી મેડિકલ કોલેજ રદ્ થયા બાદ ભારે વિરોધ વંટોળ વચ્ચે મોરબી જિલ્લા પ્રમુખ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી ફરી થી મોરબી જિલ્લા...

મોરબી: યુવતીનું ફેક ID બનાવી બીભત્સ ફોટો વાયરલ કરવાની ધમકી આપનાર ઝડપાયો

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠીએ મોરબી જીલ્લામાં કાયદો અને વ્યસ્થા તથા સાયબર ક્રાઇમને લગતા ગુન્હાઓ કરનાર ઇસમો સામે કડક પગલા લેવા જીલ્લાના તમામ...

મહેન્દ્રનગર માં સ્વઃ અશ્વિનભાઈ બોપલીયા ની વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

મહેન્દ્રનગરના માજી સરપંચ વરિષ્ઠ આગેવાન તેમજ સેવાકીય કાર્યો કરીને પ્રજાના હૃદયમાં એક આગવું સ્થાન મેળવનાર સ્વર્ગસ્થ અશ્વિનભાઈ બોપલિયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે બોપલિયા પરિવાર...

મહેંદ્રનગરમાં થયેલી બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો એક ની ધરપકડ

મોરબી શહેર અને જીલ્લમાં થોડા દિવસોમાં અઢળક બાઈક ચોરી થઇ હોવાની માહિતી સામે આવી હતી ત્યારે ૮ દિવસ પહેલા મહેંદ્રનગરમાં મોડી રાત્રીના બાઈક ચોરીની...

મોરબીના પરશુરામ પોટરીની કવાટર્સમાં રહેતા યુવતીનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં પરશુરામ પોટરીની કવાટર્સમાં રહેતા લક્ષ્મીબેન ખીમજીભાઇ જાદવ ઉ.20 નામની યુવતીએ પોતાના ઘરે કોઇપણ કારણસર પોતાની જાતે ગળો ફાંસો ખાઇ...

મોરબી નજીકના પેટ્રોલપંપમાં રોકડ રકમની બેગ ચોરી કરનાર બે શખ્સોને ગણતરીની કલાકોમાં તાલુકા પોલીસે દબોચ્યા

મોરબીના લીલાપર ગામ નજીક આવેલા પેટ્રોલ પંપ ઉપર એક મહિલા સહિત ત્રણ લોકો બાઈકમાં પેટ્રોલ પુરાવાના બહાને આવ્યા હતા તે દરમિયાન પેટ્રોલ પંપના કર્મચારીની...

ઇન્ડસિંડ બેંકના મહીલા કર્મચારીએ ૧૫ લાખની રકમની ઉચાપત કરી પોલીસ ફરિયાદ નોંધાઈ

મોરબીના લાલપર નજીક આવેલ ઇન્ડુસન્ડ બેન્કના એટીએમ કસ્ટોડીયન એવા મહિલા કર્મચારીએ કાંડ કરી નાખી એટીએમ મશીનમાં રહેલી બેલેન્સમાંથી રૂપિયા 15 લાખ બારોબાર કાઢી વાપરી...

ટંકારાની મેઘપર પ્રાથમિક શાળામાં ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી

ટંકારા : ટંકારા તાલુકાની મેઘપર (ઝાલા) પ્રાથમિક શાળામાં ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે વક્તૃત્વ સ્પર્ધા અને ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 1...

તાજા સમાચાર