Monday, July 7, 2025
- Advertisement -spot_img

મોરબી

હળવદ માં ગેરકાયદેસર બાંધકામો દુર કરવામાં આવે નહિંતર હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવશે

હળવદમાં વર્ષોથી ગેરકાયદેસર નવા કોમ્પલેક્ષ, શોપિંગસેન્ટરો, સહિત બિલ્ડિંગના બાંધકામ કોન્ટ્રાક્ટર દ્વારા બનાવી બાંધકામ વિભાગના નિયમોનો ઉલારિયો કરતા હોય છે જેનો કિસ્સો હળવદ ના મેઈન...

પ્રતિકભાઈ જાકાસણિયા નો આજે જન્મદિવસ.

મોરબી નિવાસી હાલ રાજકોટ સ્થાયી થયેલા અને Nilkanth Events ના નામથી વ્યવસાય કરતા પ્રતિકભાઈ પટેલ નો આજે જન્મદિવસ છે ત્યારે તેમના શુભચિંતકો અને પરિવારજનો તરફથી...

મોરબીમાં BAPS દ્વારા મંગળવારે વ્યસનમુક્તિ અને પ્રકૃતિ સંવર્ધન રેલી યોજાશે

મોરબીમાં તા.31ને મંગળવારે BAPS બાળપ્રવૃત્તિ દ્વારા વ્યસનમુક્તિ અને પ્રકૃતિ સંવર્ધન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીમાં પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી નિમિત્તે તેમજ વર્લ્ડ ટોબેકો ડે...

વિશ્વ હિન્દૂ પરિષદ મોરબી અને વાંકાનેરના નવા હોદેદારોની વરણી કરાઈ

મોરબી : વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા જીલ્લા બેઠક યોજાઈ હતી જેમાં સૌરાષ્ટ્ર પ્રાંત સામાજિક સમરસતા પ્રમુખ રમેશભાઈ પંડ્યા, સૌરાષ્ટ્ર પ્રાંત ધર્માચાર્ય સંપર્ક પ્રમુખ પ્રવિણસિંહ...

મોરબી ખાતે જેપુર સોશ્યલ ગ્રુપ દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાયો

શિક્ષણ ક્ષેત્રે સફળતા મેળવનાર ત્રણ યુવાનોનું સન્માન કરાયું મોરબી : મોરબી તાલુકાના જેપુર ગામના જેપુર સોશ્યલ ગ્રુપ દ્વારા દર વર્ષે સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવે...

હળવદમાં હાથ ઉછીના રૂપિયા પાછા આપવા બાબતે યુવકને ત્રણ ઈસમોએ લમધાર્યો

હળવદ : હળવદના કૃષ્ણનગરમાં રહેતો યુવક હાથ ઉછીના લીધેલ રૂપિયા પાછા ન આપતો હોવાથી ત્રણ શખ્સોએ યુવકના ઘરે જઈને ધોકા અને પાઈપ વડે માર...

મોરબીના ત્રાજપરમાં પ્રેમ લગ્નનો ખાર રાખી યુવકને સાત શખ્સોએ માર માર્યો

મોરબી : મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતા યુવકે પ્રેમ લગ્ન કર્યા હોય જેનો ખાર રાખી યુવતીના બે ભાઈ સહિતના સાત શખ્સોએ યુવકને લોખંડના પાઈપ...

હળવદના દિઘડીયા ગામે ગળેફાંસો ખાઈ સગીરાએ જીવનનો અંત આણ્યો

હળવદ : હળવદ તાલુકાના દિઘડીયા ગામે વાડી વિસ્તારમાં રહેતી સગીરાએ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. હળવદ તાલુકાના દિઘડિયા ગામે વાડી...

મોરબીની મચ્છુ નદીમાં ડૂબી જતા વીસીપરામાં રહેતા યુવાનનું મૃત્યુ

મોરબી : મોરબીના કેશવાનંદ બાપુના આશ્રમની સામે મચ્છુ નદીમાં ડૂબી જતાં મોરબીના વીસીપરામાં રહેતા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ...

મોરબીના રંગપર પાસેના કારખાનામાં ગળેફાંસો ખાઈ શ્રમિકે જીવન ટૂંકાવ્યું

મોરબી : મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ સીરામીક ફેકટરીના લેબર ક્વાર્ટરમાં રહેતા શ્રમિકે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. મોરબી તાલુકાના...

તાજા સમાચાર